Free Education
ધોરણ :- 8 વિષય :- ગુજરાતી પાઠ :- 2
એક
જ દે ચિનગારી
કવિ :- હરિહર ભટ્ટ
જન્મ:- 1895
મૃત્યુ:- 1978
વતન :- અમદાવાદ
વ્યવસાય :- અધ્યાપક
શબ્દ સમજૂતી
ચિનગારી :- (અહી) જ્ઞાન અથવા સમજણનો તણખો.
મહાનલ :- અહી અગ્નિ સ્વરૂપ પરમાત્મા.
ઠંડીમાં :- અહી જડતા
સમાનાર્થી શબ્દો
અનલ = પવન
વિપત = મુશ્કેલી , દુ:ખ
ચાંદો = ચંદ્ર
સૂરજ = રવિ, સૂર્ય
કાયા = શરીર
લોઢું = લોખંડ
ટેસ્ટ આપવા માટે અહી ક્લિક કરો