સ્વમૂલ્યાંકન” – Student’s WhatsApp-based Mulkyankan
સમગ્ર શિક્ષા, ગુજરાતના હોર્મ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત “સ્વમૂલ્યાંકન” – Student’s WhatsApp-based Mulkyankan આરંભ કરવામાં આવી રહ્યું છે.
આ મૂલ્યાંકનમાં કઈ રીતે જોઇન થવું તે અંગેની સંપૂર્ણ સમાજ નીચે સ્ટેપ પ્રમાણે આપી છે.
વિડીયો દ્વારા સમજ મેળવવા નીચેની લિન્ક પર ક્લિક કરો.
વિડીયો જોવા ક્લિક કરો .
સ્ટેપ :-
- 8595524523 નંબર મોબાઈલ માં સેવ કરવો.
- પછી વોટસપ માં જઇ ને HELLO લખી આ નંબર પર મોકલવું. તરતજ તમને સામેથી રિપ્લાય આવછે.
- રિપ્લાય માં HOME LEARNING કાર્યક્રમમાં તમારું સ્વાગત છે . કૃપા કરી તમતી શાળાનો યુ ડાયસ કોડ લખીને મોકલો.
- વિધ્યાર્થી યુ ડાયસ કોડ લખીને મોકલછે તરત જ વિગતો મોકલવામાં આવછે.
- જો વિગતો સાચી હોય તો 1 અને ખોટી હોય તો 2 ટાઈપ કરી રિપ્લાય મોકલવાનું કહવામાં આવછે.
- જો વિગત સાચી હોય અને 1 રિપલાય આપછો. તો તમને તમારું ધોરણ સિલેક્ટ કરવા વિકલ્પ પસંદ કરવાનું કહેવામા આવછે.
- ધોરણ પસંદ કર્યા પછી વિધ્યાર્થીને તેનું પહેલું નામ પુસવામાં આવછે આ નામ વિધ્યાર્થીએ ચાઈલ ટ્રેકિંગ માં જે નામ છે તે પ્રમાણે ઇંગ્લિશ માં લખવાનું છે.
- જે નામ લખીશું એ નામના જેટલા વિધ્યાર્થી હસે તે બધાજ વિધ્યાર્થીના પિતાના નામ અને વિધ્યાર્થિની જન્મતારીખ દેખાડછે . તેમાથી વિધ્યાર્થીએ પોતાનું નામ પસંદ કરવાનું રહેછે.
- નામ પસંદ કર્યા પછી તમને સંદેશ અવછેકે તમારી નોંધણી સફળતાપૂર્વક થઈ ગઈ છે.
- હવે દર શનિવારે વિધ્યાર્થી પોતાની ટેસ્ટ માટે રિપ્લાય આપી શકસે .
- તમને sms આવછે તમે ટેસ્ટ આપવા માંગોછો . હા માટે 1 અને ના માટે 2 મોકલવાનું હોય છે.
- 1 મોકલ છો એટલે તમને એક પ્રશ્ન સ્ક્રીન પર બતાવછે અને 4 વિકલ્પ આપછે
- તેમાથી સાચો વિકલ્પ પસંદ કરી રિપ્લાય આપવાનો રહેછે.
નોટિફિકેશન : પરિપત્ર વાંચવા અહી ક્લિક કરો.