GUJARAT POLICE CONSTABLE OLD AND MODEL PAPER ANSWER KEY

હું KISHAN BAVALIYA આપ સર્વેનું kishanbavaliya.blogspot.com માં સ્વાગત કરું છું. આશા છે કે આજે જે માહિતી આપવા જઇ રહ્યો શું તે તમને ખુબજ ઉપયોગી થઈ રહેશે. તો ચાલો શરૂ કરીએ. 

GUJARATPOLICE CONSTABLE OLD AND MODEL PAPER ANSWER KEY SATHE || OLD PAPER || MODEL PAPER || ANSWER KEY ||

Gujarat Police Constable Old Paper PDF Download

Police Constable Exam will be held by Gujarat Police Recruitment Department. here you can download Constable’s old paper with Answer Key In PDF Format.

ગુજરાત સરકાર ના લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા 23 ઓક્ટોબર 2021 ના રોજ OJAS પર પોલીસ કોન્સ્ટેબલ ની વિવિધ 1000+ જગ્યા ઓ ની ભરતી માટે online form ભરવા માટે ની જાહેરાત મૂકવામાં આવેલ છે.

Police Bharati 2021 Prakriya

આ ભરતી પ્રક્રિયાના બે ભાગ છે.

1. લેખિત પરીક્ષા

2. ફિઝિકલ ટેસ્ટ

ફિઝિકલ ટેસ્ટ માં શારીરિક માપદંડો તેમજ દોડ લેવામાં આવે છે. તેની સંપૂર્ણ તૈયારી મેદાન માં રોજ રનિંગ દ્વારા કરીશકાય છે. પરંતુ લેખિત પરીક્ષામાં 1 માર્ક નો 1 પ્રશ્ન એવા કુલ 100 પ્રશ્નો ના 100 માર્ક હોય છે. જેની અંદર ગુજરાતી-અંગ્રેજી વ્યાકરણ, વર્તમાન પ્રવાહો, ઇતિહાસ, ભૂગોળ, સામાન્ય વિજ્ઞાન, સામાન્ય ગણિત, IPC-કલમો વગેરે જેવા પ્રશ્નો હોય છે.

આ પણ વાંચો :: ગુજરાત નો ઇતિહાસ

લેખિત પરિક્ષાની સામપૂર્ણ તૈયારી માટે kishanbavaliya.blogspot.com દ્વારા અત્યાર સુંધી લેવાયેલ તમામ Police Constable Exam ના તમામ જૂના પેપર નો સેટ મૂકવામાં આવેલ છે. તેમજ તેની જોડે જોડે ઘણા Police Constable practices Paper પણ મૂકવામાં આવેલ છે. દરેક old paper ની સાથે સાથે તેની answer key પણ મુકેલ છે.

આ પણ વાંચો :: સામાન્ય ગણિત

Police Constable Exam માટે જૂના પેપર જોવા કેમ જરૂરી.

કોઈપણ પરિક્ષાના Old Question Paper જોવાથી તેની Paper Style ખબર પડે છે. તે પરિક્ષાના ગુણભાર ને જાણતા થઈએ શીએ. કેવા પ્રશ્નો પુછાય તે અંગેનું અનુમાન બધી શકીએ છીએ.

https://kishanbavaliya.blogspot.com/2021/10/gujarat-police-constable-old-paper-answer-key.html
GUJARAT POLICE CONSTABLE OLD AND MODEL PAPER AND ANSWER KEY


Police Constable Paper Style

1. General Knowledge 50 માર્ક

2. Numerical / Arithmetic Ability 35 માર્ક

3. Reasoning Ability 15 માર્ક

ગુજરાત Police Constable ભરતી Model Paper

Police Constable Bharati 2021 માં ફોર્મ ભરવા અહી ક્લિક કરો.

ગુજરાત પોલીસ કોંસ્ટેબલ ની લેખિત પરીક્ષાની તૈયારી માટે Model Paper Solution કરવા ખુબજ અગત્યના છે. આમ કરવાથી તમારી Paper Solution કરવાની સ્પીડ માં ખુબજ વધારો થાય છે. તેમજ સોલ્યુસન માટે જો OMR Seet નો ઉપયોગ કરવામાં આવે તો તેની પણ પ્રકટીસ થાય છે જેથી એક્ઝામ ના સમયે તમે ઓછા સમય માં અને સારી રીતે Exam આપી અને સારા માર્ક મેળવી શકો છો.

આજે ( 10/04/2022 ) લેવાયેલ પોલીસનું પેપર :: ક્લિક
આજે ( 10/04/2022 ) લેવાયેલ પોલીસનું પેપર સોલ્યુસન  :: ક્લિક (by:- Gyan Academy) 
આજે ( 10/04/2022 ) લેવાયેલ પોલીસનું પેપર સોલ્યુસન :: ક્લિક (by :- ICE )

અમારા WhatsAppGoup માં જોડાવા માટે ક્લિક કરો.

Old Gujarat Police Constable Paper PDF

police constable old paper pdf download

નીચેની લિન્ક માં Old અને Model Paper આપેલ છે. આશા છે કે તમને આ model paper તમને તૈયારી કરવા માટે ખુબજ ઉપયોગી બની રહેશે.

આ પણ વાંચો : Gujarat Police 🚨 Constable Preparation Best Book 2021

Gujarat Police Constable paper and Answer Key 2019 PDF

Year : 2019

Exam Date : 06-01-2019

Question Paper : Download Here

Answer Key : Download Here

Gujarat Police Constable Old paper and Answer Key 2015 PDF

Year : 2015

Exam Date : 03-05-2015

Question Paper : Download Here

Answer Key : Download Here

Gujarat Police Paper and answer Key 2012 PDF

Year : 2012

Exam Date : 02-09-2012

Question Paper : Download Here

Answer Key : Download Here

સંપૂર્ણ લેખ વાંચવા બદલ દરેક નો આભાર. આશા છે કે ઉપર આપેલી માહિતી માં તમને સમજણ પડી હશે તેમજ તમને Police Constable Bharati 2021 ની તૈયારી માટે ખુબજ ઉપયોગી બનશે. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો તમારા મિત્રો ને Shear કરવા વિનંતી. જો તમને આના અનુસંધાને કઈ પણ પ્રશ્ન હોય તો Comment Box માં કે Wattsapp દ્વારા જાણ કરવા વિનંતી. આવી માહિતી મેળવવા kishanbavaliya.blogspot.com ની મુલાકાત લેતા રહેવું.

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!