GPSSB Staff Nurse vacancy 2022
GPSSB ( ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ) દ્વારા પંચાયત સેવાની Staff Nurse Class-3 ની ખાલી જગ્યા પર ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવાર માટે Online Application મંગાવવામાં આવેલ છે. અહી તમને આ article માં GPSSB Staff Nurse vacancy 2022 અંગેની સંપૂર્ણ સમાજ KISHAN BAVALIYA દ્વારા આપવામાં આવેલ છે. જેમાં કુલ જગ્યા, જાતિ પ્રમાણે ની જગ્યા, પગાર, લાયકાત, Eligibility, Age, Education Qualifications, Salary / Pay Scale, Selection Procedure, Exam Syllabus, Application Fee અને ખુબજ ઉપયોગી How to Apply etc.........
About GPSSB Staff Nurse vacancy
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ચાલી રહેલ Staff Nurse Class-3 ની જગ્યા માટેની કેટલીક અગત્યની માહિતી નીચે પ્રમાણે છે.
ભરતી મંડળ | ગુજરાત સેવા પસંદગી મંડળ |
જાહેરાત નંબર | 02/2021-22 |
નોકરીનું નામ | Staff Nurse |
કુલ જગ્યા | 153 |
નોકરીનું સ્થળ | ગુજરાત |
નોકરીનો પ્રકાર | સરકારી નોકરી |
અરજી | OJAS પર Online |
GPSSB Staff Nurse Job Important Date
Staff Nurse Class-3 ભરતી માટે જરૂરી એવી તમામ તારીખો
ફોર્મ ભરવાની તારીખ | 11-01-2022 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 27-01-2022 |
Fee ભરવાની છેલ્લી તારીખ | 29-01-2022 |
કુલ જગ્યા | 153 |
Cast wise Vacancy for GPSSB Staff Nurse
પંચાયત વિભાગના ખાનગી પત્રક ક્રમાંક : મકમ/૧૫૨૦૨૧/૯૨૫/ખ તા.૨૭-૧૨-૨૦૨૧ મુજબ તેમજ
પંચાયત વિભાગના ખાનગી પત્ર ક્રમાંક : મકમ/૧૫૨૦૨૧/૯૨૫/ખ તા.૦૫-૦૧-૨૦૨૨ સ્પષ્ટતા કરાયા મુજબ જાહેરાત ક્રમાંક ૨/૨૦૨૧-૨૨ Staff Nurse Class 3 ભરવાપાત્ર જગ્યાઓ નીચેમુજબ છે.
Staff Nurse ( વર્ગ-3 ) કુલ જગ્યા : 153
- બિન અનામત ( OC ) :: 97
- આર્થિક રીતે નબળા વર્ગ ( EWS ) :: 04
- સા.શૈ.પછાત વર્ગ ( SEBC ) :: 44
- અનુ. જાતિ ( SC ) :: 03
- અનુ.જન.જાતિ ( ST ) :: 05
આપેલ તમામ જગ્યાઓ પૈકી 05 જગ્યા માજી સૈનિકો માટેની અનામત છે.
મહિલા, વિધવા, તેમજ વિકલાંગ માટે અનામત છે.
Eligibility for GPSSB Staff Nurse 2022
Gujarat Panchayat Service Selection Board દ્વારા બહાર પાડવામાં આવેલી Staff Nurse ( Class - 3 ) ની જગ્યા માટેની લાયકાત જેમાં ઉંમર, શૈક્ષણિક લાયકાત નીચે મુજબ છે.
Age Limits for GPSSB Staff Nurse
મહત્તમ વય મર્યાદા 40 વર્ષ છે.
પરંતુ તેમાં 1 વર્ષ ની છૂટછાટ આપવામાં આવે છે.
આમ કુલ મહત્તમ વય મર્યાદા 41 વર્ષ છે.
Educational Qualification for GPSSB Staff Nurse Job
- B.Sc. ( Nursing ) or Basic B.Sc. ( Nursing )
- ગુજરાતી તેમજ હિન્દી અંગેની જાણકારી
- કમ્પ્યુટર અંગેની સામાન્ય જાણકારી
GPSSB Staff Nurse Salary / Pay Scale
@ પગાર : રૂ 31340/-
પાંચ વર્ષ માટે Fix પગાર રહે છે.
GPSSB-Staff-Nurse-vacancy-2022 |
GPSSB Staff Nurse Selection procedure
Staff Nurse job ની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
1. પ્રશ્નપત્ર માં કુલ 50 MCQs હશે. તરેક MCQs નો 1 માર્ક હોય છે.
2. આ 150 વિકલ્પોને અલગ અલગ ભાગમાં વહેચેલા હોય છે. GK, ગુજરાતી, English, શૈક્ષણિક લાયકાત આધારિત પ્રશ્નો.
3. પ્રશ્નપત્ર માટે કુલ 90 મિનિટ નો સમય આપવામાં આવે છે.
Staff Nurse Question Paper Division
Syllabus | Marks | Medium |
---|---|---|
સામાન્ય જ્ઞાન | 35 | ગુજરાતી |
ગુજરાતી ભાષા અને વ્યાકરણ | 20 | ગુજરાતી |
અંગ્રેજી ભાષા અને વ્યાકરણ | 20 | અંગ્રેજી |
શૈક્ષણિક લાયકાત આધારિત પ્રશ્નો | 75 | ગુજરાતી |
કુલ માર્ક | 150 | - |
GPSSB Staff Nurse Paper Syllabus 2022
“General Awareness and General Knowledge” include questions related to –
1. General Mental Ability and General Intelligence.
2. History of India and History of Gujarat.
3. Cultural heritage of India and Gujarat.
4. Geography of India and Geography of Gujarat
5. Sports.
6. Indian Polity and the Constitution of India.
7. Panchayati Raj.
8. Welfare schemes of Gujarat State and Union Government.
9. Indian Economy and Planning.
10. General Science, Environment and Information & Communication Technology.
11. Current affairs of Regional, National and International Importance.
NOTE: The question papers shall be of objective type MCQs(multiple choice questions).
APPLICATION Fee
ફોર્મ ભરતી વખતે જે ઉમેદવારે 'General' કેટેગરી સિલેક્ટ કરી હશે તેને જ fee ભરવાની રહેછે.
નીચે દર્શાવેલ કેટેગરી ના ઉમેદવારે fee ભરવાની રહેશે નહીં.
- અનુ. જાતિ
- અનુ.જન.જાતિ
- આર્થિક રીતે પછાત
- સા.શૈ. પછાત
- માજી સૈનિક
- દિવ્યાંગ
Application Fee ભરવાની પદ્ધત્તિ
- પોસ્ટ ઓફિસ દ્વારા
- Online e-pay દ્વારા
How to Apply GPSSB Staff Nurse 2022
GPSSB Online Apply 2022 માટે સૌપ્રથમ Official site OJAS પર જાઓ.
ત્યાં જાહેરાત પસંદ કરો.
Apply પર ક્લિક કરો.
જરૂરી તમામ માહિતી વાંચો પસી આ માહિતીને યોગ્ય રીતે ભૂલ રહિત ભરો.
પછી તમારો Application Number બનશે, આ નંબર અને જન્મતારીખ વડે લૉગિન થઈ ને Photo અને Sing Upload કરો.
લાસ્ટ માં તમામ માહિતી ચકાસીને form ને submit કરો.
હવે Application Fee ભરવાના વિકલ્પ પર ક્લિક કરો
તેમાથી ચલણ કે Online Pay વિકલ્પ પસંદ કરી Fee ભરો.
હવે તમારી Application યોગ્યરીતે સબમિટ થઈ ગઈ.
GPSSB Staff Nurse vacancy 2022 માટે ઉપયોગી લિન્ક
Apply Online : click
Notification : Download
પંચાયત વિભાગ નવી ભરતી :- click
Official site : GPSSB
Join WhatsApp Group :: Gyan Zarukho