Primary Scholarship Exam Mock Test 6 @ KISHAN BAVALIYA
Primary Scholarship Exam Mock Test 5 : Primary Scholarship Exam ની તૈયારી કરવા માટે KISHAN BAVALIYA દ્વારા કેટલીક Test તૈયાર કરવામાં આવેલ છે. આ તમામ Test ની link અહી આપેલ છે. Primary Scholarship Exam Mock Test 5 ની અંદર પર્યાવરણ ના પ્રશો મૂકવામાં આવેલ છે. PSE Exam આ 'રાજ્ય પરીક્ષા બોર્ડ' દ્વારા લેવામાં આવે છે.
PSE શિષ્યવૃત્તિ પરીક્ષા ની માહિતી માટે નીચેની લિન્ક પર કરો. click
Primary Scholarship Exam Mock Test આપવાના ફાયદા
Primary Scholarship Mock Test આપવાથી નીચે પ્રમાણે કેટલાક ફાયદા થાય છે.
- આ Mock Test આપવાથી Exam માં કેવા પ્રશ્નો પૂછાઇ શકે તે અંગેની માહિતી મળે છે.
- Syllabus અંગે માહિતી મળે છે.
- તૈયારી સારી થાય છે.
- વિધ્યાર્થીને તેના કઠિન તેમજ સરળ વિષય અંગેની માહિતી મળે છે.
- ક્યાં વિભાગમાં વધુ મહેનત ની જરૂર છે તે જાણી શકાય છે.
Primary Scholarship Test Sires
PSE Mock Test ના કેટલાક પ્રશ્નપત્રોની લિન્ક અહી આપેલ છે તો તેના પર ક્લિક કરી વિધ્યાર્થી તે Mock Test આપી શકે છે.
Primary Scholarship Exam Mock Test Links
ધોરણ 6 ના વિધ્યાર્થીઓ માટે Primary Scholarship Exam ની તૈયારી માટે અહી કેટલીક Mock Test આપેલ છે.
PSE Mock Test 1 માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. click
PSE Mock Test 2 માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. click
PSE Mock Test 3 માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. click
PSE Mock Test 4 માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. click
PSE Mock Test 5 માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. click
PSE Mock Test 6 માટે નીચેની લિન્ક પર ક્લિક કરો. click