ભારતના રાજ્યો અને તેના પાટનગર ની માહિતી ગુજરાતીમાં
Bharat Na Rajyo ane Tena Patanagar : અહી આજે આપણે ભારતના રાજ્યો અને તેના પાટનગર અંગેની ચર્ચા કરવાની છે.
ભારતમાં કુલ 28 રાજ્યો આવેલા છે અને 8 કેન્દ્રશાસિતપ્રદેશ આવેલ છે.
ભારતના રાજ્યો અને તેના પાટનગર |
ભારતના રાજ્યો અને તેના પાટનગર
નીચેના ટેબલમાં ભારતના રાજ્યો અને તેના પાટનગર નું લિસ્ટ છે.
રાજય | પાટનગર |
---|---|
હિમાચલ પ્રદેશ | શિમલા |
હરિયાણા | ચંડીગઢ |
પંજાબ | ચંડીગઢ |
ઉત્તરાખંડ | દેહરાદૂન |
ઉત્તર પ્રદેશ | લખનઉ |
બિહાર | પટના |
છત્તીસગઢ | રાયપુર |
ઝારખંડ | રાંચી |
મધ્ય પ્રદેશ | ભોપાલ |
રાજસ્થાન | જયપુર |
ગુજરાત | ગાંધીનગર |
મહારાષ્ટ્ર | મુંબઇ |
ગોવા | પણજી |
કેરલ | તિરુવનતપુરમ |
કર્ણાટક | બેંગલુરુ |
તામિલનાડુ | ચેન્નાઈ |
આંધ્ર પ્રદેશ | અમરાવતી |
તેલાંગાણા | હૈદ્રાબાદ |
ઓડિશા | ભુવનેશ્વર |
પશ્ચિમ બંગાળ | કોલકત્તા |
મેઘાલય | શિલોંગ |
મિઝોરમ | આઇઝોલ |
મણિપુર | ઇમ્ફાલ |
નાગાલેન્ડ | કોહિમા |
ત્રિપુરા | અગરતલા |
અસમ | દિસપુર |
અરુણાચલ પ્રદેશ | ઇટાનગર |
સિક્કિમ | ગંગટોક |
Bharat na rajyo ane tena patanagar | ભારતના રાજ્યો અને તેના પાટનગર
કેન્દ્રશાસિત પ્રદેશ અને તેના પાટનગર
ભારતમાં કુલ 8 કેન્દ્રશાસિત પ્રદેશ આવેલ છે. આ કેન્દ્રશાસિત પ્રદેશ ના પાટનગર લિસ્ટ અહી આપેલ છે.
કેન્દ્રશાસિત પ્રદેશ અને તેના પાટનગર
કેન્દ્ર શાસિત પ્રદેશ | પાટનગર |
---|---|
દિલ્હી | ન્યુ દિલ્હી |
જમ્મુ અને કશ્મીર | શિયાળુ : જમ્મુ & ઉનાળુ : શ્રી નગર |
ચંદીગઢ | ચંદીગઢ |
લદ્દાખ | લેહ & કારગિલ |
દાદરા નગર હવેલી, દમણ, દીવ | દમણ |
પુડુચેરી | પુડુચેરી શહેર |
અંડમાન અને નિકોબાર | પોર્ટ બ્લેર |
લક્ષદ્વીપ | કવરત્તી |
ભારતના રાજ્યો અને તેના પાટનગર રાજકીય નકશો | States and Capitals of India Map
તમે ભારતનો તાજેતરનો રાજકીય નકશો જોઈ શકો છો જે હાલમાં ભારતમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ સંખ્યા અને તેમની રાજધાનીઓ દર્શાવેલ છે.
FAQ's for ભારતના રાજ્યો અને તેના પાટનગર
પ્રશ્ન 1: ભારતમાં કેટલા રાજ્યો આવેલા છે? (How Many States Are There In India)
જવાબ: ભારત દેશના 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો આવેલા છે.
પ્રશ્ન 2: ભારતમાં કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે? (How Many Union Territories Are There In India)
જવાબ: ભારતમાં હાલમાં 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે.
પ્રશ્ન 3: જાન્યુઆરી 2020 માં કયા કેન્દ્રશાસિત પ્રદેશોનું વિલિનીકરણ કરવામાં આવ્યું હતું?
જવાબ: દમણ અને દીવને દાદર અને નગર હવેલી સાથે જોડવામાં આવ્યા છે.
પ્રશ્ન 4: કયા રાજ્યને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા માટે વિભાજિત કરવામાં આવ્યું છે?
જવાબ: જમ્મુ અને કાશ્મીર જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત થયેલ છે.
પ્રશ્ન 5: ભારતની રાજધાની શું છે?
જવાબ: નવી દિલ્હી ભારતની રાજધાની છે.
Bharat Na Rajyo ane Tena Patanagar : ભારતના રાજ્યો અને તેના પાટનગર ની સંપૂર્ણ વિગત આપવામાં આવેલી છે.