ગુજરાતની નદીઓ ની સંપૂર્ણ માહિતી | Gujarat Ni Nadio Ni Mahiti

ગુજરાતની નદીઓ ની સંપૂર્ણ માહિતી | Gujarat Ni Nadio

આ આર્ટીકલમાં આજે આપણે ગુજરાતની નદીઓ ની સંપૂર્ણ માહિતી મેળવીશું. Gujarat Ni Nadio ને મુખ્ય ત્રણ ભાગોમાં વહેચવામાં આવે છે.
  1. તળ ગુજરાતની નદીઓ
  2. સૌરાષ્ટ્રની નદીઓ
  3. કચ્છની નદીઓ
ગુજરાતની નદીઓ ની સંપૂર્ણ માહિતી | Gujarat Ni Nadio Ni Mahiti
ગુજરાતની-નદીઓ / Gujarat ni Nadio

Gujarat Ni Nadio | ગુજરાતની નદીઓ


  1. ગુજરાત રાજયમાં અનેક નદીઓ આવેલી છે. ગુજરાતની નદીઓ ને વિવિધ ભાગોમાં તેમના વિસ્તાર પ્રમાણે વહેચવામાં આવી છે.
  2. તળગુજરાતની નદીઓ, સૌરાષ્ટ્રની નદીઓ, કચ્છની નદીઓ

તળ ગુજરાતની નદીઓ


  1. બનાસકાંઠા થી વલસાડ સુંધિનો વિસ્તાર તળ ગુજરાત કહેવાય છે.
  2. તળ Gujarat Ni Nadio "વૃક્ષાકાર" જળ પ્રણાલી ધરાવે છે.
  3. આમાં, સૌથી ઓછી 17 નદીઓ આવેલી છે.

તળ ગુજરાતની નદીઓ ખુબજ પાણી વાળી હૉય છે. આ વિસ્તારની મોટાભાગની નદીઓ ગુજરાત બહારથી આવતી હોવાથી ખુબજ પાણી જોવા મળે છે. અને ખેતીનું પ્રમાણ સારું જોવા મળે છે.

તળ ગુજરાતની નદીઓ ના ભાગ

ગુજરાત માં આવેલી તળ ગુજરાતની નદીઓ ને ત્રણ ભાગમાં વહેચવામાં આવે છે.
  1. ઉત્તર ગુજરાતની નદીઓ
  2. મધ્ય ગુજરાતની નદીઓ
  3. દક્ષિણ ગુજરાતની નદીઓ

દમણગંગા નદી


ઉદ્દગમ સ્થાન : સહ્યાદ્રીની ટેકરીઓ. ( મહારાષ્ટ્ર )

અંત : અરબસાગર

ડેમ : વલસાડમાં મધુવન પરિયોજના

ખાસિયત : 

દક્ષિણ ગુજરાતની છેલ્લી નદી

ઘોડાપૂર આવે છે.

કોલકી નદી


ઉદગમસ્થાન : સપૂતરની ટેકરીઓ

અંત : અરબસાગર

જિલ્લા : ડાંગ, નવસારી

ખાસિયત :

નદી દરવર્ષે રેતીના ઢબ માં ફેરવે છે.

ઉદવાડા આ નદીના કિનારે આવેલું છે, જે પારસીઓ ના કાશી તરીકે ઓળખાય છે.

આ નદીમાં મોતી આપતી કાલૂ માછલી મળે છે.

ઔરંગા નદી


ઉદગમસ્થાન : ધરમપુરના ડુંગરમાંથી

અંત : અરબસાગરમાં

જિલ્લો : વલસાડ

અંબિકા નદી

ઉદગમસ્થાન : નાશિક - સહ્યાદ્રીની ટેકરીઓ માંથી

અંત : અરબસાગરમાં

જિલ્લા : ડાંગ, નવસારી, વલસાડ

પુર્ણા નદી


ઉદગમસ્થાન : પીપળનેરા ના ડુંગરમાંથી

અંત : અરબસાગરમાં

ડેમ : નવસારીમાં પુર્ણા ડેમ

જિલ્લા : ડાંગ, નવસારી

તાપી નદી


ઉદગમસ્થાન : મધ્યપ્રદેશ ના બેતુલ સરોવર માંથી

અંત : અરબસાગરમાં

ડેમ : આ નદી પર બે ડેમ બનાવવામાં આવ્યા છે,
  1. ઉકાઈ ડેમ - તાપીમાં
  2. કાકરાપાર ડેમ - સુરતમાં
જિલ્લા : તાપી, સુરત

ખાસિયત : 

સુર્યપુત્રી તરીકે ઓળખવામાં આવે છે.

ગુજરાતમાં હરણફાળ માંથી પ્રવેશ કરે છે.

એક માત્ર એવિ નદી છે જેનો 11 જુલાઇ ના રોજ જન્મદિવસ ઉજવાય છે.

કીમ નદી


ઉદગમસ્થાન : રાજપીપળાની ટેકરીઓ

અંત : ખંભાતનો અખાત

જિલ્લા : કીમ, ઓલપાડ

ખાસિયત :

ગુજરાતની સૌથી મોટી બે નદીઓ ( નર્મદા અને તાપી )  વચ્ચે આ નદી આવેલી છે.

નર્મદા નદી


ઉદગમસ્થાન : મધ્યપ્રદેશમાં સતપુડાના મૈકલ પર્વત માંથી

અંત : ખંભાતના અખાતમાં

ડેમ : સરદાર સરોવર

ખાસિયત :

જળના જથ્થાની દ્રસ્ટીએ સૌથી મોટી નદી.

સર્પાકારમાં વહેશે.

કબીરવડ અને આલિયાબેટ જેવા ટાપુની રચના કરે છે.

વિશ્વામિત્રી નદી


ઉદગમસ્થાન : પાવાગઢના ડુંગરમથી

અંત : ઢાઢર નદીમાં

ડેમ : આજવા ડેમ - પંકમહાલ

જિલ્લા : વડોદરા, પંચમહાલ

ખાસિયત :

મગરોની નદી તરીકે ઓળખાય છે.

મહી નદી


ઉદગમસ્થાન : મધ્યપ્રદેશના મેહદ સરોવરમાંથી

અંત : ખંભાતના અખાતમાં

ડેમ : વનકાબોરી ડેમ, કડાણા ડેમ - મહીસાગર

જિલ્લા : મહીસાગર, પંચમહાલ, ખેડા, દાહોદ, આણંદ

ખાસિયત :

ગુજરાતની નદીઓ માઠી ત્રીજી મહત્વની નદી.

મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી

બે વાર કર્કવૃત્ત ઓળંગે છે.

સાબરમતી નદી


ઉદગમસ્થાન : રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી

અંત : ખંભાતનો અખાત

ડેમ : ધોરાઈ ડેમ - ખેરાલુ મહેસાણા

જિલ્લા : સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, આણંદ

ખાસિયત : 

Gujarat ni Nadio માં સૌથી લાંબી નદી.

આ નદીની લંબાઈ 321km છે.

રુપેણ નદી


ઉદગમસ્થાન : મહેસાણાના ટૂંગા પર્વતમાંથી

અંત : કચ્છ નું નાનું રણ

જિલ્લા : સાબરકાંઠા, મહેસાણા, પાટણ

કુંવારીકા નદી તરીકે ઓળખાય છે.

સરસ્વતી નદી


ઉદગમસ્થાન : બનાસકાંઠાના દાંતના ચોરીના ડુંગર નથી.

ખાસિયત :

સૌથી પ્રાચીન અને કુંવારી નદી.

બનાસ નદી


ઉદગમસ્થાન : રાજસ્થાનના ઉદયપુરની ટેકરીમાં રહેલા સીરવાણ ના ડુંગરમાંથી

અંત : કચ્છનું નાનું રન

ડેમ : દતિવાડા ડેમ - બનાસકાંઠા

જિલ્લા : બનાસકાંઠા, પાટણ, કચ્છ

ખાસિયત :

ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી

સૌરાષ્ટ્રની નદીઓની સંપૂર્ણ માહિતી | Saurashtrani Nadioni Sampurn Mahiti


સૌરાષ્ટ્રમાં ઘણી નદીઓ અને ડેમો આવેલ છે.

ભાદર નદી એ સૌરાષ્ટ્રની મુખ્ય નદી છે.

ઉંડ નદી


ઉદગમસ્થાન : લોદીકાના ડુંગર

જિલ્લા : જામનગર

ડેમ : ઉંડ ડેમ

આજી નદી


ઉદગમસ્થાન : સરધાર ડુંગર માંથી

અંત : કચ્છના અખાતમાં

ડેમ : આજી ડેમ રાજકોટ

જિલ્લા : રાજકોટ

મચ્છુ નદી


ઉદગમસ્થાન : રાજકોટ જિલ્લાના ભડલાના ડુંગરમાંથી

અંત : કચ્છનું નાનું રણ

ડેમ : મચ્છુ ડેમ - 1, મચ્છુ ડેમ - 2

જિલ્લા : રાજકોટ, મોરબી

લીંબડીનો ભોગવો


ઉદગમસ્થાન : સુરેન્દ્રનગર ના ચોટીલાના નવાગામમાં આવેલ ડુંગરોમાંથી

અંત : સાબરમતી નદીમાં

ડેમ : થોરિયાળ

જિલ્લા : સુરેન્દ્રનગર

ખાસિયત : સૌરાષ્ટ્રની એક માત્ર સાબરમતિને માલતિ નદી

વઢવાણનો ભોગવો


ઉદગમસ્થાન : સુરેન્દ્રનગરના નવાગામના ડુંગરોમાંથી

અંત : નળ સરોવરમાં

ડેમ : ધોળીધજા ડેમ, નાયકા ડેમ

જિલ્લા : સુરેન્દ્રનગર

સૂક ભાદર નદી


ઉદગમસ્થાન : મદાવા ડુંગરોમાંથી

અંત : ખંભાતના અખતમાંથી

જિલ્લા : અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ

ઘેલો નદી


ઉદગમસ્થાન : ફૂલઝર નજીકના ડુંગરોમાંથી

અંત : ખંભાતના અખાતમાં

જિલ્લા : બોટાદ, ભાવનગર

શેત્રુંજી નદી


ઉદગમસ્થાન : ઢુંઢુની ટેકરીઓ માંથી

અંત : ખંભાતના અખાતમાં

ડેમ : રાજસ્થળી ડેમ - ભાવનગર, ખોડિયાર ડેમ - અમરેલી

ભાદર નદી


ઉદગમસ્થાન : રાજકોટના ઉચ્ચાપ્રદેશ ના મદાવા ડુંગરમાંથી

અંત : અરબસાગરમાં

ડેમ : ભાદર ડેમ, નીલાખા ડેમ, શ્રીનાથગઢ ડેમ

જિલ્લા : રાજકોટ, પોરબંદર, જુનાગઢ

કચ્છની નદીઓ


  • ગુજરાતની નદીઓ માં કચ્છ જીલ્લામાં સૌથી વધુ નદીઓ નદીઓ આવેલી છે.
  • આ નદીઓ એકબીજાને સમાંતર વહે છે.
  • કચ્છ ની નદીઓમાં મોટાભાગે કચ્છના મોટા રણમાં સમાય છે.
  • આ નદીઓ માં ચોમાસામાં જ પાણી હોય છે.

 ખારી નદી


ઉદગમસ્થાન : મધ્યધારના ચાવડા ડુંગરોમાંથી

અંત : કચ્છનું મોટુ રણ

જિલ્લા : કચ્છ

ડેમ : રુદ્રમાતા

ઋકમાવતી નદી


ઉદગમસ્થાન : રમપરના ડુંગરો નજીકથી

અંત : કચ્છના અખાતમાં

ડેમ : વિજય સાગર

જિલ્લા : કચ્છ

કંકાવતી નદી


ઉદગમસ્થાન : ભીલપુર નજીકના ડુંગરમાઠી

અંત : અરબસાગરમાં

જિલ્લા : કચ્છ

આ પણ વાંચો.
ગુજરાતની નદીઓ : Gujarat Ni Nadio ગુજરાતમાં ઘણી નદીઓ છે, આ તમામ નદીઓની સંપૂર્ણ માહિતી અહી આપવામાં આવેલી છે. આવી અવનવી માહિતી મેળવવા KISHAN BAVALIYA Blog ની મુલાકાત લેતા રહેવું.

ગુજરાતની નદીઓ ની સંપૂર્ણ માહિતી ની Quiz

ગુજરાતની નદીઓ : Gujarat Ni Nadio : Quiz માટે ક્લિક કરો.
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!