Gujarat Na Jilla |
ગુજરાત ના જિલ્લા | Gujarat Na Jilla
Gujarat રાજ્ય માં કુલ 33 જિલ્લા આવેલ છે. અને કુલ 252 તાલુકા આવેલ છે. અહી આ જિલ્લા ઓ અંગેની સામાન્ય માહિતી અહી આપેલ છે. જે દરેક ને ખુબજ ઉપયોગી બનશે.
ગુજરાત ના જિલ્લા
Gujarat Na Jilla અને તેના મુખ્ય મથક, વિસ્તાર, વસ્તી ગીચતા અને સ્થાપના વર્ષ વગેરેની માહિતી આપેલ છે.
અમદાવાદ જિલ્લો
જિલ્લા મુખ્ય મથક : અમદાવાદ
સ્થાપના વર્ષ : 1960
વિસ્તાર ( ચોરસ કિમી ) : 7170
વસ્તી ગીચતા ( 2011 મુજબ / દર ચો.કિમી ) : 983
તાલુકાઓ : અમદાવાદ જિલ્લા માં કુલ 11 તાલુકા આવેલ છે.
- અમદાવાદ સીટી (પૂર્વ)
- અમદાવાદ સીટી (પશ્ચિમ)
- બાવળા
- દસ્ક્રોઇ
- દેત્રોજ-રામપુરા
- ધંધુકા
- ધોલેરા
- ધોળકા
- માંડલ
- સાણંદ
- વિરમગામ
અમરેલી જિલ્લો
જિલ્લા મુખ્ય મથક : અમરેલી
સ્થાપના વર્ષ : 1960
વિસ્તાર ( ચોરસ કિમી ) : 6760
વસ્તી ગીચતા ( 2011 મુજબ / દર ચો.કિમી ) : 224
તાલુકાઓ : આ જિલ્લા માં કુલ 11 તાલુકા આવેલ છે.
- અમરેલી
- બાબરા
- બગસરા
- ધારી
- જાફરાબાદ
- કુંકાવાવ
- લાઠી
- રાજુલા
- સાવરકુંડલા
- લીલીયા
- ખાંભા
આણંદ જિલ્લો
જિલ્લા મુખ્ય મથક : આણંદ
સ્થાપના વર્ષ : 1996
વિસ્તાર ( ચોરસ કિમી ) : 4690
વસ્તી ગીચતા ( 2011 મુજબ / દર ચો.કિમી ) : 446
તાલુકાઓ : આણંદ જિલ્લા માં કુલ 8 તાલુકા આવેલ છે.
- આણંદ
- આંકલાવ
- બોરસદ
- ખંભાત
- પેટલાદ
- સોજિત્રા
- તારાપુર
- ઉમરેઠ
અરવલ્લી જિલ્લો
જિલ્લા મુખ્ય મથક : મોડાસા
સ્થાપના વર્ષ : 2013
વિસ્તાર ( ચોરસ કિમી ) : 3217
વસ્તી ગીચતા ( 2011 મુજબ / દર ચો.કિમી ) : 323
તાલુકાઓ : અરવલ્લી જિલ્લા માં કુલ 6 તાલુકા આવેલ છે.
- મોડાસા
- બાયડ
- ભિલોડા
- ધનસુરા
- માલપુર
- મેઘરજ
બનાસકાંઠા જિલ્લો
જિલ્લા મુખ્ય મથક : પાલનપુર
સ્થાપના વર્ષ : 1960
વિસ્તાર ( ચોરસ કિમી ) : 12703
વસ્તી ગીચતા ( 2011 મુજબ / દર ચો.કિમી ) : 245
તાલુકાઓ : બનાસકાંઠા જિલ્લા માં કુલ 14 તાલુકા આવેલ છે.
- પાલનપુર
- અમીરગઢ
- ભાભર
- દાંતા
- દાંતીવાડા
- ડીસા
- દિયોદર
- ધાનેરા
- કાંકરેજ
- થરાદ
- વડગામ
- વાવ
- સુઇગામ
- લાખણી
ભરુચ જિલ્લો
જિલ્લા મુખ્ય મથક : ભરુચ
સ્થાપના વર્ષ : 1960
વિસ્તાર ( ચોરસ કિમી ) : 6524
વસ્તી ગીચતા ( 2011 મુજબ / દર ચો.કિમી ) : 238
તાલુકાઓ : ભરુચ જિલ્લા માં કુલ 9 તાલુકા આવેલ છે.
- ભરૂચ
- આમોદ
- અંકલેશ્વર
- હાંસોટ
- જંબુસર
- ઝઘડિયા
- વાગર
- વાલિયા
- નેત્રંગ
ભાવનગર જિલ્લો
જિલ્લા મુખ્ય મથક : ભાવનગર
સ્થાપના વર્ષ : 1960
વિસ્તાર ( ચોરસ કિમી ) : 8334
વસ્તી ગીચતા ( 2011 મુજબ / દર ચો.કિમી ) : 287
તાલુકાઓ : ભાવનગર જિલ્લા માં કુલ 10 તાલુકા આવેલ છે.
- ભાવનગર
- ગારીયાધાર
- વલ્લભીપુર
- મહુવા
- ઘોઘા
- જેસર
- પાલીતાણા
- સિહોર
- તળાજા
- ઉમરાળા
બોટાદ જિલ્લો
જિલ્લા મુખ્ય મથક : બોટાદ
સ્થાપના વર્ષ : 2013
વિસ્તાર ( ચોરસ કિમી ) : 2564
વસ્તી ગીચતા ( 2011 મુજબ / દર ચો.કિમી ) : 256
તાલુકાઓ : બોટાદ જિલ્લા માં કુલ 4 તાલુકા આવેલ છે.
- બોટાદ
- બરવાળા
- ગઢડા
- રાણપુર
છોટાઉદેપુર જિલ્લો
જિલ્લા મુખ્ય મથક : છોટાઉદેપુર
સ્થાપના વર્ષ : 2013
વિસ્તાર ( ચોરસ કિમી ) : 3237
વસ્તી ગીચતા ( 2011 મુજબ / દર ચો.કિમી ) : 331
તાલુકાઓ : છોટાઉદેપુર માં કુલ 7 તાલુકા આવેલ છે.
- છોટાઉદેપુર
- બોડેલી
- પાવી જેતપુર
- ક્વાંટ
- નસવાડી
- સંખેડા
દાહોદ જિલ્લો
જિલ્લા મુખ્ય મથક : દાહોદ
સ્થાપના વર્ષ : 1997
વિસ્તાર ( ચોરસ કિમી ) : 3642
વસ્તી ગીચતા ( 2011 મુજબ / દર ચો.કિમી ) : 583
તાલુકાઓ : દાહોદ જિલ્લા માં કુલ 9 તાલુકા આવેલ છે.
- દાહોદ
- દેવગઢબારિયા
- ધાનપુર
- ફતેપુરા
- ગરબાડા
- લીમખેડા
- ઝાલોદ
- સંજેલી
- સીંગવડ
ડાંગ જિલ્લો
જિલ્લા મુખ્ય મથક : આહવા
સ્થાપના વર્ષ : 1960
વિસ્તાર ( ચોરસ કિમી ) : 1764
વસ્તી ગીચતા ( 2011 મુજબ / દર ચો.કિમી ) : 129
તાલુકાઓ : ડાંગ જિલ્લા માં 3 તાલુકા આવેલા છે.
- આહવા
- સુબીર
- વધઈ
દેવભૂમિ દ્વારકા જિલ્લો
જિલ્લા મુખ્ય મથક : ખંભાળિયા
સ્થાપના વર્ષ : 2013
વિસ્તાર ( ચોરસ કિમી ) : 5684
વસ્તી ગીચતા ( 2011 મુજબ / દર ચો.કિમી ) : 129
તાલુકાઓ : દેવભૂમિ દ્વારકા જિલ્લા માં કુલ 4 તાલુકા આવેલ છે.
- ખંભાળિયા
- દ્વારકા
- ભાણવડ
- કલ્યાણપુર
ગાંધીનગર જિલ્લો
જિલ્લા મુખ્ય મથક : ગાંધીનગર
સ્થાપના વર્ષ : 1964
વિસ્તાર ( ચોરસ કિમી ) : 5684
વસ્તી ગીચતા ( 2011 મુજબ / દર ચો.કિમી ) : 641
તાલુકાઓ : ગાંધીનગર જિલ્લા માં 4 તાલુકા આવેલ છે.
- ગાંધીનગર
- દહેગામ
- કલોલ
- માણસા
ગીર સોમનાથ જિલ્લો
જિલ્લા મુખ્ય મથક : વેરાવળ
સ્થાપના વર્ષ : 2013
વિસ્તાર ( ચોરસ કિમી ) : 3754
વસ્તી ગીચતા ( 2011 મુજબ / દર ચો.કિમી ) : 324
તાલુકાઓ : ગીર સોમનાથ જિલ્લા માં કુલ 6 તાલુકા આવેલ છે.
- પાટણ-વેરાવળ
- ગીર ગઢડા
- કોડીનાર
- સુત્રાપાડા
- તાલાલા
- ઉના
જામનગર જિલ્લો
જિલ્લા મુખ્ય મથક : જામનગર
સ્થાપના વર્ષ : 1960
વિસ્તાર ( ચોરસ કિમી ) : 8441
વસ્તી ગીચતા ( 2011 મુજબ / દર ચો.કિમી ) : 167
તાલુકાઓ : જામનગર જિલ્લા માં કુલ 6 તાલુકા આવેલ છે.
- જામનગર
- ધ્રોળ
- જામજોધપુર
- જોડિયા
- કાલાવડ
- લાલપુર
Gujarat na Jilla | ગુજરાત ના જિલ્લા
ગુજરાત ના જિલ્લા ની સંપૂર્ણ માહિતી અહી આપેલ છે.
જુનાગઢ જિલ્લો
જિલ્લા મુખ્ય મથક : જુનાગઢ
સ્થાપના વર્ષ : 1960
વિસ્તાર ( ચોરસ કિમી ) : 5092
વસ્તી ગીચતા ( 2011 મુજબ / દર ચો.કિમી ) : 300
તાલુકાઓ : જુનાગઢ જિલ્લા માં કુલ 10 તાલુકા આવેલ છે.
- જુનાગઢ શહેર
- જુનાગઢ ગ્રામ્ય
- ભેંસાણ
- કેશોદ
- માળિયા
- માણાવદર
- માંગરોળ
- મેંદરડા
- વંથલી
- વિસાવદર
કચ્છ જિલ્લો
જિલ્લા મુખ્ય મથક : ભુજ
સ્થાપના વર્ષ : 1960
વિસ્તાર ( ચોરસ કિમી ) : 45652
વસ્તી ગીચતા ( 2011 મુજબ / દર ચો.કિમી ) : 46
તાલુકાઓ : કચ્છ જિલ્લા માં કુલ 10 તાલુકા આવેલ છે.
- ભુજ
- અબડાસા
- ભચાઉ
- ગાંધીધામ
- મુન્દ્રા
- નખત્રાણા
- અંજાર
- લખપત
- માંડવી
- રાપર
ખેડા જિલ્લો
જિલ્લા મુખ્ય મથક : નડિયાદ
સ્થાપના વર્ષ : 1960
વિસ્તાર ( ચોરસ કિમી ) : 3667
વસ્તી ગીચતા ( 2011 મુજબ / દર ચો.કિમી ) : 560
તાલુકાઓ : ખેડા જિલ્લા માં કુલ 10 તાલુકા આવેલ છે.
- ખેડા
- નડીઆદ
- ગળતેશ્વર
- કપડવંજ
- કઠલાલ
- મહુધા
- માતર
- મહેમદાવાદ
- ઠાસરા
- વસો
મહીસાગર જિલ્લો
જિલ્લા મુખ્ય મથક : લુણાવાડા
સ્થાપના વર્ષ : 2013
વિસ્તાર ( ચોરસ કિમી ) : 2500
વસ્તી ગીચતા ( 2011 મુજબ / દર ચો.કિમી ) : 398
તાલુકાઓ : મહીસાગર જીલ્લામાં કુલ 6 તાલુકા આવેલ છે.
- લુણાવાડા
- બાલાસિનોર
- કડાણા
- ખાનપુર
- સંતરામપુર
- વિરપુર
મહેસાણા જિલ્લો
જિલ્લા મુખ્ય મથક : મહેસાણા
સ્થાપના વર્ષ : 1960
વિસ્તાર ( ચોરસ કિમી ) : 4386
વસ્તી ગીચતા ( 2011 મુજબ / દર ચો.કિમી ) : 419
તાલુકાઓ : મહેસાણા જીલ્લામાં કુલ 10 તાલુકા આવેલ છે.
- મહેસાણા
- બેચરાજી
- વડનગર
- વિજાપુર
- જોટાણા
- કડી
- ખેરાલુ
- સતલાસણા
- ઊંઝા
- વિસનગર
મોરબી જિલ્લો
જિલ્લા મુખ્ય મથક : મોરબી
સ્થાપના વર્ષ : 2013
વિસ્તાર ( ચોરસ કિમી ) : 4871
વસ્તી ગીચતા ( 2011 મુજબ / દર ચો.કિમી ) : 197
તાલુકાઓ : મોરબી જિલ્લા માં કુલ 5 તાલુકા આવેલ છે.
- મોરબી
- હળવદ
- માળિયા (મિયાણા)
- ટંકારા
- વાંકાનેર
નર્મદા જિલ્લો
જિલ્લા મુખ્ય મથક : રાજપીપળા
સ્થાપના વર્ષ : 1993
વિસ્તાર ( ચોરસ કિમી ) : 2749
વસ્તી ગીચતા ( 2011 મુજબ / દર ચો.કિમી ) : 215
તાલુકાઓ : નર્મદા જિલ્લા માં કુલ 5 તાલુકા આવેલ છે.
- ડેડિયાપાડા
- ગરૂડેશ્વર
- નાંદોદ
- સાગબારા
- તિલકવાડા
નવસારી જિલ્લો
જિલ્લા મુખ્ય મથક : નવસારી
સ્થાપના વર્ષ : 1997
વિસ્તાર ( ચોરસ કિમી ) : 2211
વસ્તી ગીચતા ( 2011 મુજબ / દર ચો.કિમી ) : 602
તાલુકાઓ : નવસારી જિલ્લા માં કુલ 6 તાલુકા આવેલ છે.
- નવસારી
- વાંસદા
- ચિખલી
- ગણદેવી
- જલાલપોર
- ખેરગામ
પંચમહાલ જિલ્લો
જિલ્લા મુખ્ય મથક : ગોધરા
સ્થાપના વર્ષ : 1960
વિસ્તાર ( ચોરસ કિમી ) : 3272
વસ્તી ગીચતા ( 2011 મુજબ / દર ચો.કિમી ) : 502
તાલુકાઓ : પંચમહાલ જિલ્લા માં 7 તાલુકા આવેલ છે.
- ગોધરા
- ઘોઘંબા
- હાલોલ
- જાંબુઘોડા
- કાલોલ
- મોરવા હડફ
- શહેરા
પાટણ જિલ્લો
જિલ્લા મુખ્ય મથક : પાટણ
સ્થાપના વર્ષ : 2000
વિસ્તાર ( ચોરસ કિમી ) : 5738
વસ્તી ગીચતા ( 2011 મુજબ / દર ચો.કિમી ) : 234
તાલુકાઓ : પાટણ જિલ્લા માં કુલ 9 તાલુકા આવેલ છે.
- પાટણ
- ચાણસ્મા
- હારીજ
- રાધનપુર
- સમી
- શંખેશ્વર
- સાંતલપુર
- સરસ્વતી
- સિદ્ધપુર
પોરબંદર જિલ્લો
જિલ્લા મુખ્ય મથક : પોરબંદર
સ્થાપના વર્ષ : 1997
વિસ્તાર ( ચોરસ કિમી ) : 2294
વસ્તી ગીચતા ( 2011 મુજબ / દર ચો.કિમી ) : 255
તાલુકાઓ : પોરબંદર જિલ્લા માં કુલ 3 તાલુકા આવેલ છે.
- પોરબંદર
- કુતિયાણા
- રાણાવાવ
રાજકોટ જિલ્લો
જિલ્લા મુખ્ય મથક : રાજકોટ
સ્થાપના વર્ષ : 1997
વિસ્તાર ( ચોરસ કિમી ) : 7550
વસ્તી ગીચતા ( 2011 મુજબ / દર ચો.કિમી ) : 399
તાલુકાઓ : રાજકોટ જિલ્લા માં કુલ 11 તાલુકા આવેલ છે.
- રાજકોટ
- ધોરાજી
- ગોંડલ
- જામકંડોરણા
- જસદણ
- જેતપુર
- કોટડા-સાંગાણી
- લોધિકા
- પડધરી
- ઉપલેટા
- વીંછીયા
સાબરકાંઠા જિલ્લો
જિલ્લા મુખ્ય મથક : હિંમતનગર
સ્થાપના વર્ષ : 1960
વિસ્તાર ( ચોરસ કિમી ) : 4173
વસ્તી ગીચતા ( 2011 મુજબ / દર ચો.કિમી ) : 333
તાલુકાઓ : સાબરકાંઠા જિલ્લા માં કુલ 8 તાલુકા આવેલ છે.
- હિંમતનગર
- ઇડર
- ખેડબ્રહ્મા
- પ્રાંતિજ
- તલોદ
- વડાલી
- વિજયનગર
- પોશિના
સુરત જિલ્લો
જિલ્લા મુખ્ય મથક : સુરત
સ્થાપના વર્ષ : 1960
વિસ્તાર ( ચોરસ કિમી ) : 4418
વસ્તી ગીચતા ( 2011 મુજબ / દર ચો.કિમી ) : 1337
તાલુકાઓ : સુરત જિલ્લા માં કુલ 9 તાલુકા આવેલ છે.
- બારડોલી
- કામરેજ
- ચોર્યાસી
- મહુવા
- માંડવી
- માંગરોળ
- ઓલપાડ
- પલસાણા
- ઉમરપાડા
સુરેન્દ્રનગર જિલ્લો
જિલ્લા મુખ્ય મથક : સુરેન્દ્રનગર
સ્થાપના વર્ષ : 1960
વિસ્તાર ( ચોરસ કિમી ) : 9271
વસ્તી ગીચતા ( 2011 મુજબ / દર ચો.કિમી ) : 171
તાલુકાઓ : સુરેન્દ્રનગર જિલ્લા માં કુલ 10 તાલુકા આવેલ છે.
- ચોટીલા
- ચુડા
- દસાડા
- ધ્રાંગધ્રા
- લખતર
- લીંબડી
- મુળી
- સાયલા
- થાનગઢ
- વઢવાણ
તાપી જિલ્લો
જિલ્લા મુખ્ય મથક : વ્યારા
સ્થાપના વર્ષ : 2007
વિસ્તાર ( ચોરસ કિમી ) : 3249
વસ્તી ગીચતા ( 2011 મુજબ / દર ચો.કિમી ) : 248
તાલુકાઓ : તાપી જિલ્લા માં કુલ 7 તાલુકા આવેલ છે.
- વ્યારા
- નિઝર
- સોનગઢ
- ઉચ્છલ
- વાલોડ
- ડોલવણ
- કુકરમુંડા
વડોદરા જિલ્લો
જિલ્લા મુખ્ય મથક : વડોદરા
સ્થાપના વર્ષ : 1960
વિસ્તાર ( ચોરસ કિમી ) : 4312
વસ્તી ગીચતા ( 2011 મુજબ / દર ચો.કિમી ) : 561
તાલુકાઓ : વડોદરા જિલ્લા માં કુલ 8 તાલુકા આવેલા છે.
- વડોદરા
- ડભોઇ
- ડેસર
- કરજણ
- પાદરા
- સાવલી
- શિનોર
- વાઘોડિયા
વલસાડ જિલ્લો
જિલ્લા મુખ્ય મથક : વલસાડ
સ્થાપના વર્ષ : 1966
વિસ્તાર ( ચોરસ કિમી ) : 3034
વસ્તી ગીચતા ( 2011 મુજબ / દર ચો.કિમી ) : 561
તાલુકાઓ : વલસાડ જિલ્લા માં કુલ 6 તાલુકા આવેલ છે.
- વલસાડ
- ધરમપુર
- કપરાડા
- પારડી
- ઉમરગામ
- વાપી
Gujarat Na Jilla : ગુજરાત ના જિલ્લા અંગેની સંપૂર્ણ માહિતી અહી આપવામાં આવેલ છે. તે TET, TAT, Talati, જેવી પરીક્ષામાં ઉપયોગી બનશે.