ગુજરાતી મહિનાના નામ | અંગ્રેજી મહિનાના નામ
ગુજરાતી મહિનાના નામ : આ લેખમાં આજે આપણે ગુજરાતી મહિનાના નામ અને અંગ્રેજી મહિનાના નામ વિશે વાત કરવાની છે.
અંગ્રેજી મહિના અને ગુજરાતી મહિના બંનેમાં 12 મહિનાઓ આવેલા છે.
ગુજરાતી મહિનાના નામ
અહી નીચે 12 ગુજરાતી મહિનાના નામ આપેલા છે.
કારતક : Karatak
માગશર : Magashar
પોષ : Posh
મહા : Maha
ફાગણ : Fagan
ચૈત્ર : Chaitr
વૈશાખ : Vaishakh
જેઠ : Jeth
અષાઢ : Ashadh
શ્રાવણ : Shravan
ભાદરવો : Bhadaravo
આસો : Aaso
અંગ્રેજી મહિનાના નામ
અહી 12 અંગ્રેજી મહિનાના નામ આપેલા છે.
જાન્યુઆરી : January
ફેબ્રુઆરી: February
માર્ચ : March
એપ્રિલ : April
મે : May
જૂન : June
જુલાઇ : July
ઓગસ્ટ : August
સપ્ટેમ્બર : September
ઓક્ટોબર : October
નવેમ્બર : November
ડિસેમ્બર : Dismember
ગુજરાતી મહિનાના નામ અને અંગ્રેજી મહિનાના નામ અંગે સમજુતી આપવામાં આવે છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવી.