Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3 @ GPSC Recruitment 2022

GPSC | OJAS GPSC | Deputy Section Officer | Deputy Mamlatdar | GPSC Recruitment 2022 | GOV. JOB | Sarakari Nokari | Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3 @ GPSC Recruitment 2022

Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3 @ GPSC Recruitment 2022


Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3 @ GPSC Recruitment 2022

જાહેરાત ક્રમાંક : 10/2022-23 Deputy Section Officer Class-3 અને Deputy Mamlatdar Class-3 માટે GPSC દ્વારા GOV. JOB માટે online application મંગાવવામાં આવેલ છે.

આ Job માટે સાઇટ : GPSC OJAS પર લાયકાત ધરાવતા ઉમેદવારો માટે Online Application મંગાવવામાં આવેલ છે. તેથી Deputy Section Officer અને Deputy Mamlatdar માટે લાયકાત ધરાવતા ઉમેદવારને છેલ્લી તારીખ પહેલા Apply કરવા વિનંતી કરવામાં આવે છે.


How to Apply Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3 GPSC Recruitment 2022

GPSC - Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3 માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારે Online Apply કરવાનું રહેશે.
Online Apply કરવા માટે નીચેના કેટલાક સ્ટેપ follow કરો.
  1. સૌપ્રથમ GPSC-OJAS વૅબ ખોલો.
  2. જે વેબ પેજ ખૂલસે તેમાં Online Application > Apply પર ક્લિક કરો OR
  3. જો Apply ના મળે તો Current Advertisement માં view all પર ક્લિક કરો.
  4. View All કરવાથી તમામ ચાલુ Job Recruitment નું લિસ્ટ ઓપન થશે.
  5. આ લિસ્ટ માંથી GPSC - Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3 / Advt. No. GPSC/202223/10 ચેક કરો.
  6. સામેના બોક્સ માં Apply પર ક્લિક કરો.
  7. Apply પર ક્લિક કરવાથી લિસ્ટ ઓપન થસે
  8. જો વધુ માહિતી જોઈતી હોય તો Click here for More Details ... પર ક્લિક કરો.
  9. હવે, Apply Now પર ક્લિક કરો.
  10. જો તમે પહેલેથી જ GPSC-OJAS પર One Time Registration કરેલ હોય તો Box માં OTR Number અને જન્મતારીખ નાખી ને Apply With OTR પર ક્લિક કરો.
  11. GPSC-OJAS પર One Time Registration   કઈ રીતે કરવું તે જાણવા ક્લિક કરો.
  12. Apply With OTR કરવાથી ઉમેદવારની તમામ વિગતો ભરાઈ ને ફોર્મ ખુલશે તેમાં જરૂરી ફેરફાર કરી SAVE પર ક્લિક કરવું.
  13. SAVE કર્યા પછી તમારો Confirmation Number Number મળશે.
  14. next Edit Application પર ક્લિક કરો. જો Application માં ફેરફાર કરવાનો હોય તો કરો. જો ફેરફાર ના કરવાનો હોય તો Submit Application કરો. Note : Application Submit થયા પછી તેમાં ફેરફાર કરી શકશે નઈ.
  15. Online Fee ભરી તમે તમારી Application પ્રિન્ટ કરી લો.

Basics Details of GPSC - Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3

GPSC Recruitment 2022 દ્વારા બહાર પડેલ Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3 ની ભરતીની કેટલીક સામાન્ય માહિતી અહી નીચે આપેલ છે.

Advt No 

GPSC/202223/10

Post Name :

Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3

Post Class :

Class - 3

Department :

General Administrative Department

Description / Duties :

All the duties and responsibilities of the Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3

Pay Scale :

Fix Pay for five year 38090, Paymatrix level No.7 -Rs.39,900-1,26,600 (According to 7th Pay Commissi

Probation :

5 Years

Number of Post Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3

  • General : 34
  • General ( EWS ) : 08
  • SC : 07
  • ST : 09
  • SEBC : 22
  • PH : 09
  • X - Servicemen : 08
Total post : 80

Educational Qualifications for Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3

  • ( 1 ) A candidate shall hold a Bachelor’s degree obtained from any of the Universities established or incorporated by or under the Central or State Act in India; or any other educational institution recognized as such or declared to be deemed as a University under section 3 of the University Grants Commission Act, 1956 or possess an equivalent qualification recognized by the Government; 
  • (2). The basic knowledge of Computer Applications as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules, 1967;
  • (3). Adequate knowledge of Gujarati or Hindi Or Both

Important Date :

  • અરજી શરૂ થવાની તારીખ : 15/07/2022
  • અરજી કરવાની છેલ્લી તારીખ : 30/07/2022
  • પ્રાથમિક કસોટીની તારીખ : 16/10/2022
  • પ્રાથમિક કસોટીના પરિણામ નો સંભવિત માસ : ડિસેમ્બર - 2022
  • મુખ્ય લેખિત પરીક્ષા : 05/03/2022 અને 12/ 03/2022
  • મુખ્ય લેખિત પરીક્ષાનું પરિણામ : જૂન - 2023

Important Link For Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3  GPSC Recruitment 2022

Gujarat Gov. | OJAS | OJAS GPASC | UPSC | Vidhya Sahayak | Study Material | Old Paper | Ekam Kasoti | Text Book | Quiz | NMMS | PSE | Paper Solution | Swadhyay Pothi Solution | દરેક માટે KISHAN BAVALIYA Blog જોતાં રહો.
GPSC Recruitment 2022 : Gujarat Public Service Commission દ્વારા Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3 @ GPSC Recruitment 2022 ની સંપૂર્ણ માહિતી માટે Notification ચેક કરો.
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!