Krishna Janmashtami 2022 : Janmashtami Photo frame
અહી આજે આ લેખ Krishna Janmashtami 2022 અંગે આપવામાં આવેલ છે. Krishna Janmashtami 2022 માં ક્યારે છે ? Janmastami નું મહત્વ અને ક્યારે અને શા માટે ઉજવાય છે તે ની માહિત. આ સાથે સાથે Krishna Janmashtami Photo frame 2022.
Krishna Janmashtami 2022
Krishna Janmastami કૃષ્ણ ના જન્મ દિવસ નિમિત્તે, શ્રાવણ વદ આઠમ તિથિ (કૃષ્ણ પક્ષ) ના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે.
તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે.
આ વાર્ષિક હિંદુ તહેવાર વિષ્ણુનાં આઠમાં અવતાર શ્રી કૃષ્ણનાં જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
Krishna Janmashtami 2022 Date
ધાર્મિક માન્યતાઓ અનુસાર, બાળ ગોપાલનો જન્મ રાત્રે 12 વાગ્યે થયો હતો, તેથી કાન્હાની જન્મજયંતિ રાત્રે ઉજવવા માટે 18 ઓગસ્ટ શ્રેષ્ઠ દિવસ છે. બીજી તરફ, સૂર્યોદયના દૃષ્ટિકોણથી, Janmashtami 19 ઓગસ્ટના રોજ આખો દિવસ ઉજવવામાં આવશે. શ્રી કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં 19 ઓગસ્ટે જન્મજયંતિની ઉજવણી કરવામાં આવશે.
Krishna Janmashtami 2022 Rohini Nakshatra
કાન્હાનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો હતો, પરંતુ ખાસ વાત એ છે કે આ વર્ષે 18 અને 19 ઓગસ્ટ બંને દિવસે રોહિણી નક્ષત્રનો સંયોગ નથી બની રહ્યો. 19 ઓગસ્ટે કૃતિકા નક્ષત્ર મોડી રાત સુધી 01.53 સુધી રહેશે ત્યાર બાદ રોહિણી નક્ષત્ર શરૂ થશે.
Janmashtami Photo frame
Krishna Janmashtami 2022 માટે WhatsApp DP માં રાખી શકાય તેમજ અન્ય લોકોને જન્માષ્ટમી ની શુભકામના પાઠવવા માટે નીચે કેટલીક Janmashtami Photo frame આપેલ છે. આ Photo frame ની મદદ થી તમે સરળતાથી સરસ ફોટો બનાવી શકશો.
Janmashtami Photo frame 1
નીચે Janmashtami Photo frame 1 આપેલી છે. જેની મદદ થી તમે નીચે આપેલ ફોટો જેવોજ ફોટો સરળતાથી બનાવી શકશો.
આ પ્રકારના ફોટો બનાવવા ફોટોની નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો.
Janmashtami Photo frame 1 |
Janmashtami Photo frame 2
નીચે Janmashtami Photo frame 2 આપેલી છે. જેની મદદ થી તમે નીચે આપેલ ફોટો જેવોજ ફોટો સરળતાથી બનાવી શકશો.
આ પ્રકારના ફોટો બનાવવા ફોટોની નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો.
Janmashtami Photo frame 3
નીચે Janmashtami Photo frame 3 આપેલી છે. જેની મદદ થી તમે નીચે આપેલ ફોટો જેવોજ ફોટો સરળતાથી બનાવી શકશો.
આ પ્રકારના ફોટો બનાવવા ફોટોની નીચે આપેલી લિન્ક પર ક્લિક કરો.
Janmashtami Photo frame 3 |
Janmashtami Photo frame 4
આપ સર્વેને KISHAN BAVALIYA તરફથી Krishna Janmashtami 2022 ની હાર્દિક શુભકામના. Janmashtami Photo frame દ્વારા તમારો ફોટો બનાવો અને મિત્રો ને મોકલો.