ક્ષેત્રફળ ની વ્યાખ્યા અને ક્ષેત્રફળ ના સૂત્રો

ક્ષેત્રફળ ની વ્યાખ્યા


ક્ષેત્રફળ એટલે પદાર્થે સમતલમાં રોકેલી જગ્યા.

કોઈપણ પદાર્થ ને જયારે તમે સમતલ માં મુકો છો ત્યારે તે જગ્યા રોકે છે આ રોકેલી જગ્યા ને જો માપવામાં આવે તો ગણિતની ભાષામાં ક્ષેત્રફળ કહે છે.

ક્ષેત્રફળ ની વ્યાખ્યા અને ક્ષેત્રફળ ના સૂત્રો


ક્ષેત્રફળ ની વ્યાખ્યા અને ક્ષેત્રફળ ના સૂત્રો :

ક્ષેત્રફળ ના સૂત્રો


અહી તમને ક્ષેત્રફળ ના બધા સુત્રો આપેલા છે. આ સુત્રો ને યાદ રાખશો તો તમે કોઈ પણ પદાર્થનું ક્ષેત્રફળ આરામથી શોધી શકશો. અને આ બધા સુત્રો તમે બુક માં લખી લેવા અથવા આ સુત્રો ની PDF File બનાવી લેવી. આ બધા સુત્રો સર્વ માન્ય સુત્રો છે.


ચોરસ નું ક્ષેત્રફળ



ચોરસ નું ક્ષેત્રફળ શોધવા માટે તેની બાજુનું માપ હોવું જરૂરી છે. જો તેની બાજુનું માપ a જોઈ તો તેનું ક્ષેત્રફળ શોધવાનું સુત્ર નીચે મુંજબ છે.

સુત્ર = લંબાઈ × લંબાઈ

 

લંબચોરસનું ક્ષેત્રફળ સૂત્ર


  • લંબચોરસ નું ક્ષેત્રફળ = લંબાઈ ×પહોળાઈ


ત્રિકોણ નું ક્ષેત્રફળ સૂત્ર


  • ત્રિકોણ ના ક્ષેત્રફળ નું સુત્ર = 1/2×વેધ×પાયો


શંકુ નું ક્ષેત્રફળ


  • શંકુનું કુલ ક્ષેત્રફળ = πr(l+r)
  • કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ = 1/2×કાટખૂણો બનાવતી બે બાજુનો ગુણાકાર
  • સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = વેધ× પાયો
  • સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ =√3/4× બાજુ*બાજુ
  • સમબાજુ ત્રિકોણનો વેધ = √3/2 × બાજુ
  • સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = 1/2×બંને વિકર્ણનો ગુણાકાર
  • સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ = 1/2 × વેધ × સમાતર બાજુઓની લંબાઈ નો સરવાળો

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!