NMMS Scholarship Exam Preparation Video | પૂર્ણાંક-અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ
ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે આવતી NMMS Scholarship Exam ની તૈયારી માટે અહીં એક વિડીયો આપવામાં આવેલો છે.
આ વિડીયો વિદ્યાર્થીઓને NMMS Scholarship Exam Preparation માટે ખૂબ જ ઉપયોગી થશે.
NMMS Scholarship Exam Preparation
ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે એનએમએમએસ પરીક્ષા ની તૈયારી કરવા માટે આ વિડીયો બનાવવામાં આવેલ છે.
આ વિડીયો તદ્દન ફ્રી છે, જે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલ ચેનલ પરથી લેવામાં આવેલ છે.
આજે આપણે પ્રથમ વીડિયો જોઈશું જે પૂર્ણાંક અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓને લગતા સરવાળા બાદબાકી અને અન્ય પ્રશ્નો ની સમાજ આપવામાં આવેલ છે.
તો હવે વધુ રાહ ન જોતા વિડીયો શરૂ કરીએ.
પૂર્ણાંક-અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ
અહીં પૂર્ણાંક અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ અંગેની સંપૂર્ણ સમજ આપવામાં આવેલ છે.
તેની સાથે સાથે ઉદાહરણ દ્વારા પૂર્ણાંક અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંક સંખ્યાઓને લગતા દાખલાઓની સમજ પણ આપવામાં આવેલ છે.
આ વિડીયો એ એન એમ એમ એસ પરીક્ષા ની તૈયારી કરવા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે.
NMMS Scholarship Exam Preparation Video
નીચે આપેલ વિડીયો પર ક્લિક કરવાથી વિડીયો ચાલુ થશે.
NMMS Scholarship Exam Preparation Video | પૂર્ણાંક-અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ.