Class 7 Maths Notes Chapter 4 સાદા સમીકરણ

સાદા‌ સમીકરણ:: Class 7 Maths Notes Chapter 4 સાદા સમીકરણ covers all the important topics and concepts as mentioned in the chapter.
Class 7 Maths Notes Chapter 4 સાદા સમીકરણ


સાદા સમીકરણ Class 7 Maths Notes

→ ચલને જુદી જુદી કિંમતો હોઈ શકે, જ્યારે અચલને ચોક્કસ કિંમત હોય.

→ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ ax + b = 0 છે, જ્યાં a, b અચળ સંખ્યાઓ છે અને a ≠ 0 છે.

→ સુરેખ સમીકરણમાં એક જ ઘાતવાળો એક જ ચલ હોય છે.

→ પ્રત્યેક સમીકરણનો ઉકેલ સમતાની પૂર્વધારણાઓનો ઉપયોગ કરીને શોધવામાં આવે છે.

GSEB Class 7 Maths Notes Chapter 4 સાદા સમીકરણ


→ સમીકરણની ડા.બા. અને જ.બા.નું મૂલ્ય હંમેશાં સરખું હોય છે.

→ સમીકરણના ઉકેલને સમીકરણનું બીજ પણ કહેવાય.

→ સમીકરણમાં ડા.બા.થી જ.બા. કે જ.બા.થી ડા.બા. પદ લઈ જતાં તેનું ચિહ્ન બદલાય છે. 
  • પદ સરવાળામાં હોય તો બાદબાકી લેવાય. 
  • બાદબાકીમાં હોય તો સરવાળામાં લેવાય. 
  • ગુણાકારમાં હોય તો ભાગાકારમાં લેવાય.
  • ભાગાકારમાં હોય તો ગુણાકારમાં લેવાય. 

સમીકરણમાં ડાબી બાજુ અને જમણી બાજુઓની વિગતોની અદલાબદલી થઈ શકે છે. સમીકરણ તેનું તે જ રહે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!