વનસ્પતિમાં પ્રજનન પાઠ 12




વનસ્પતિમાં પ્રજનન


1. પિતૃમાથી નવા સજીવ ઉત્પન્ન થવાની ક્રિયાને શું કહેવાય ?
= પ્રજનન
2. વનસ્પતિનો પ્રજનિક ભાગ ક્યો છે?
= પુષ્પ
3. વનસ્પતિ બીજ વિના નવો છોડ ઉત્પન કરે તેને શું કહે છે?
= અલિંગીપ્રજન
4. વનસ્પતિ બીજ દ્વારા નવો છોડ ઉત્પન કરે તેને શું કહેવાય છે?
= લિંગીપ્રજનન
5. યીસ્ટ એ કેવું સજીવ છે?
= એકકોષી
6. યીસ્ટના કોષ માથી એક નાનું બલ્બ જેવુ પ્રલંબન જોવામળે તે ને શું કહે છે?
= કાલિકા
7. સ્પયરોગાયારા શું છે?
= લીલ
8. મોસ અને હંસરાજ કેવું પ્રજનન કરે છે ?
= બીજાનું પ્રજનન
9. વનસ્પતિમાં નર પ્રજનન અંગ ક્યૂ છે?
= પુંકેસર
10. વનસ્પતિમાં માદા પ્રજનન અંગ ક્યૂ છે?
= સ્ત્રીકેશર
11. જે પુસ્પો માત્ર સ્ત્રીકેસર કે પુંકેસર ધરાવે છે તેને શું કહેવાય છે?
= એકલિંગી પુષ્પો
12. જે ફૂલો સ્ત્રીકેસર અને પુકેસર બંને ધરાવે છે તેને શું કહે છે?
= દ્વિલિંગી પૂસ્પો
13. લિંગી પ્રજનન માં એક નરજન્યુ અને એક માદા જન્યુ ભેગા મળીને શું બનાવે છે?
= ફલિતાંડ
14. પરાગાશયમાથી પરાગરજ નું પરાગાશન તરફ વહન શું કહેવાય છે?
= પરાગનયન
15. ફળોના કેટલા પ્રકારો છે?
= 2
16. ફળોના પ્રકાર ના નામ લખો?
= માંશલ અને શુષ્ક
17. અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ ઉદાહરણ દ્વારા સમજાવો ?
18. અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન વચેનો તફાવાત આપો.
19. સ્વપરાગનયન અને પરપરાગનયન વચ્ચેનો તફાવત આપો.
20. પુષ્પામાં ફલનની પ્રક્રિયા કેવીરીતે જોવામળે છે?
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!