ગતિ અને સમય
ગતિ અને સમય અંગેની સંપૂર્ણ સમજૂતી
ગતિ
એક
વસ્તુની સાપેક્ષે બીજી વસ્તુ
પોતાનું સ્થાન બદલે તેને ગતિ
કહેવામા આવે છે.
ગતિના ઉદાહરણ
બસ માં
પડેલી બેગ એ બસ માં બેઠેલા
મુસાફર માટે સ્થિર અવસ્થામાં
હોય છે. પરંતુ
એજ બેગ કોઈ બસ ની બહાર ઊભેલી
વ્યક્તિ જુવે તો ગતિ માં છે
એમ કહેવાય છે.
આથી
ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે.
સાપેક્ષ
એટલે કે બીજી કોઈ વસ્તુ ના
સંદર્ભ માં લેવામાં આવે છે.
કેટલાક
પદાર્થો ધીમે તો કેટલાક પદાર્થો
ઝડપી ગતિ કરતાં હોય છે.
જેને પદાર્થ
ની ઝડપ કહેવામા આવે છે.
ઝડપ
એકમ
સમય માં પદાર્થે કાપેલા અંતર
ને તે પદાર્થ કે વાહનની ઝડપ
કહેવામા આવે છે.
ગતિના પ્રકાર
ગતિ
બે પ્રકારે થાય છે.
1. અનિયમિત ગતિ
સુરેખ
પથ પર અચળ ઝડપે થતી ગતિને નિયમિત
ગતિ કહે છે.
2. નિયમિત ગતિ
સુરેખ
પથ પર ગતિ કરતાં પદાર્થ ની ઝડપ
બદલાતી રહેતી હોય તો તેવી
ગતિને અનિયમિત ગતિ કહે છે.
લોલક
ની ગતિ એ આવર્ત ગતિ અથવા દોલિત
ગતિ કહે છે.
લોલક
ને 1 દોલન
પૂર્ણ કરવા લગતા સમય ને આવર્તકાળ
કહે છે.
ગતિ ના એકમો
સમય
તથા ઝડપ ના એકમો .
સમય
નો મૂળભૂત એકમ સેકન્ડ છે.
તેને s
વડે દર્શાવાય
છે.
સમય
ના મોટા એકમો મિનિટ (m),
કલાક (h)
છે.
ઝડપ
એ અંતર /
સમય હોવાથી
તેનો એકમ m/s,
m/min, km/h છે.
બધા
એકમોની સંગ્નાઓ એકવચનમાં જ
લખાય છે.
સામાન્ય
રીતે તંદુરસ્ત પુખ્ત વ્યક્તિની
આરામની સ્થિતિ માં તેનું હદય
1 મિનિટ
માં લગભગ 72
ધબકારા