સામાજિક પુનઃ કસોટી
std 7
પ્રશ્ન ૧. યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો.
૧. યાત્રા વેરો કોણે બંધ કરાવ્યો હતો ?
A મિનળદેવી B જય સિંહ C નાઇકિદેવી D કુમાર પાળ
૨. હેમચંદ્રાચાર્ય કોના સમય માં થઈ ગયા ?
A કારણ દેવ B વનરાજ C સિધ્ધરજ જયસિંહ D જયશીખરી
૩. સિધ્ધ હેમ શબ્દાનુ શાસન ગ્રંથ ની રચના કોને કરી છે ?
A જયસિંહ B રાજગોર C કુમારપાળ D હેમચંદ્રાચાર્ય
પ્રશ્ન ૨. ખાલી જગ્યા પૂરો.
૧. નાઇકિદેવી એ _____________ રાજાને હાર આપી હતી .
૨. વાઘેલા વંશ ના છેલ્લા શાસક _____________ હતા.
૩. કરણદેવ __________ સામે પરાજિત થયા હતા.
૪. મોઢેરામાં _________ મંદિર છે.
પ્રશ્ન ૩. નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો.
૧. મિનલદેવીએ રાનીની વાવ બંધાવી હતી.
૨. વિરમગામમાં મુનસર તળાવ આવેલું છે.
૩. સહસ્ત્રલિંગ તળાવ પાટણ માં છે.
પ્રશ્ન ૪. જોડકા જોડો
૧. વનરાજ A અજયપાળ ના રાની
૨. રાણીનીવાવ B કરણદેવ વાઘેલા
૩. નાઇકિદેવી C ચાવડા વંશ
૪. છેલ્લા હિન્દુ રાજા D હેમચંદ્રાચાર્ય
૫. વ્યાકરણ ગ્રંથ E રાની ઉદયમતી
પ્રશ્ન ૫. A. ટૂંકમાં જવાબ આપો .
૧. હેમચંદ્રાચાર્ય વિષે નોંધ લખો .
૨. સોલંકી યુગ ના રાજા ઓના નામ આપો.
પ્રશ્ન ૩. B. મુદ્દાસર જવાબ આપો.
૧. સોલંકી રાજા ઓની રાજ્ય વ્યવસ્થા વિશે નોંધ લખો.
૨. પાટણ નો ઇતિહાસ જણાવો .
FREE EDUCATION
JB EDUCATION