પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન પાઠ 11


પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન 

પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન અંગેના કેટલાક સરળ પ્રશ્નો અને તેના એક શબ્દ માં આપી શકાય તેવા જવાબો અહી આપેલ છે. 
આ પ્રશોના જવાબ ખુબજ ઉપયોગી બની રહેશે.

પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન પાઠ 11
પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન પાઠ 11
પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન પાઠ 11



1. રુધિરનું વહન શેમાં થાય છે.? ----- રુધિરવાહીનીઓમાં

2. રુધિર ના પ્રવાહી ભાગ ને શું કહેવાય છે.?------- રુધિરરસ

3. હિમોગ્લોબિન ક્યાં કણો ની અંદર આવેલું હોય છે?----રક્તકણો

4. રુધિરનો લાલ રંગ સાનેઆભારી હોય છે? ----- હિમોગ્લોબિન

5. શરીર માં પ્રવેશતા જીવાણું શામે કોણ લડે છે? ---- શ્વેતકણો

6. રુધિર જામવાની ક્રિયામાં કોણ મદદ કરે છે? --- ત્રાકકણો

7. રુધિર માં કેટલા પ્રકાર ના કણો આવેલા હોય છે? --- 3

પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન પાઠ 11

8. શરીરમાં કેટલા પ્રકારની રુધિર વાહિનીયાઓ આવેલી હોય છે? --- 2

9. રુધિર વાહિની ના પ્રકાર જણાવો . --- ધમની અને શિરા

10. ઑક્સીજન યુક્ત રુધિર નું વહન શેમાં થાય છે? --- ધમની

11. એક મિનિટ માં થતાં નાડીના ધબકારાને સુ કહેવાય છે? ---- નાડી દર

12. આરામદાઈ સ્થિતિમાં મનુષ્યનો સ્વસનદર કેટલો હોય છે? --- 72 થી 80

13. કાર્બન યુક્ત રુધિર શેમાં વાહન પામે છે? ---- શિરા

14. હદય કેટલા ખાંડોનું બનેલું હોય છે? ---- 4

15. હદય ના ખાંડોના નામ આપો . --- 2-કર્ણકો , 2- ક્ષેપકો

16. હદય ના ધબકારા માપવા ડોક્ટર શેનો ઉપયોગ કરે છે? --- સ્ટેથોસ્કોપ

17. શરીર માં ઉત્પન થયેલા નકમાં કચરાને દૂર કરવા ની પ્રક્રિયાને શું કહે છે? --- 
ઉત્સર્જન

18. રુધિર ગાળણ નું કાર્ય કોણ કરે છે? --- મૂત્રપિંડ

19. મૂત્રનો સંગ્રહ શેમાં થાય છે? --- મૂત્રાશય

20. વનસ્પતિમાં ખનીજ ક્ષારોના વાહન માટેની વાહક પેસીને સુ કહે છે? ---- 
જલવાહક પેશી

આ પણ વાંચો :: વિજ્ઞાનની ટેસ્ટ આપવા ક્લિક કરો


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!