પરિમિતિ અને ક્ષેત્રફળ
પરિમિતિ :- કોઈ પણ 2D આકાર ની દરેક ધાર ની લંબાઈ ના સરવાળા ને પરિમિતિ કહેવાય છે.
ક્ષેત્રફળ :- કોઈ પણ સપાટીએ જમીન પાર રોકેલી જગ્યાને તે સપાટી માટેનું ક્ષેત્રફળ કહેવાય છે.
પરિમિતિ અને ક્ષેત્રફળ
1. ચોરસ :-
જે ચતુસ્કોણ ની ચારેય બાજુના માપ સમાન હોય અને દરેક ખૂણાનું માપ 90° હોય તેને ચોરસ કહેવાય.
પરિમિતિ = 4 ⤬ લંબાઈ
ક્ષેત્રફળ = ( લંબાઈ )² અથવા લંબાઈ ⤬ લંબાઈ
2. લંબચોરસ :-
જે ચતુસ્કોણની સેમ સામેની બાજુ ના મેપ સમાન હોય અને દરેક ખૂણાનું માપ 90° હોય તો તેને લંબચોરસ કહેવાય.
પરિમિતિ = 2( લંબાઈ ⤬ લંબાઈ )
ક્ષેત્રફળ = લંબાઈ ⤬ પહોળાઈ
3. વર્તુળ :-
એક નિશ્ચિત બિન્દુથી ચોક્કસ અંતરે એકજ સમતલ માં આવેલા બિંદુના ગણ ને વર્તુળ કહેવાય.
પરિમિતિ = પરિઘ = 2𐍀r = 𐍀 d
ક્ષેત્રફળ = 𐍀r²
4. ત્રિકોણ :-
એકજ સમતલ માં આવેલા ત્રણ અસમરેખ બિંદુને જોડાવાથી મળતા બિંદુના ગણ ને ત્રિકોણ કહેવાય છે.
પરિમિતિ = બધીબાજુના માપ નો સરવાળો
ક્ષેત્રફળ = ½ પાયો ⤫ વેધ
Also read :: Top 5 Diploma Courses After 10th
5. સમાંતર બાજુ ચતુસ્કોણ :-
ક્ષેત્રફળ = આધાર ⤫ ઊંચાઈ
Also Read : Area (ક્ષેત્રફળ)