GUJARAT || Location, History, map, Land, climate , Food etc..........

GUJARAT

 
STAT OF INDIA 




INTRODUCTION 

            ગુજરાત એ ભારત નું એક રાજ્ય છે. તેની સ્થાપના 1 મે 1960 માં કરવામાં આવી હતી. ગુજરાત એ મહારષ્ટ્ર માઠી છૂટું પડી ને એક સ્વતંત્ર રાજ્ય બન્યું. ગુજરાત નો દરિયા કિનારો 1600કિમી જેટલો લાંબો છે જે સૌથી મોટો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. ગુજરાત ની રાજધાની ગાંધીનગર છે અને મુખ્ય વેપારી મથક અમદાવાદ છે. અમદાવાદ એ ભારતનું કાપડનું એક મુખ્ય કેન્દ્ર છે.  અત્યારે ગુજરાત માં કુલ 33 જિલ્લાઓ, 252 તાલુકા અને 18,244 ગામો આવેલા છે. ગુજરાત એ પોતાની હસ્તકળા , ઉધ્યોગો, તહેવારો ની એક અનોખી અને આગવી ઓળખા ધરાવે છે.


LOCATION of Gujarat

               ગુજરાત ના સ્થળ વિશે ઘણા બધા જવાબો હોય શકે જેમકે ભારત ની પૂર્વ દિશામાં , પાકિસ્તાનની જોડે, પરંતુ એક ચોક્કસ લોકેસન કહેવી હોય તો એ છે રેખાંસ અને અક્ષાંશ ની માપ.

આ પ્રમાણે જો ગુજરાત નું માપ જોવા જઈએ તો 22° 18' 33.9300'' N and 72° 8' 10.4280'' E છે.

HISTORY of gujarat

Shomanath mahadev template 
Historical place of Gujarat

          ઇ.સ.1947 માં ભારત આઝાદ થયું ત્યારે ગુજરાત એક સ્વતંત્ર રાજ્ય નહોતું. ત્યારે તે હાલના મુંબઈ અને તે સમયના બોમ્બે જોડે ભેગું હતું. ત્યારે ગુજરાત ના પ્રદેશો ને ગુર્જર પ્રદેશ થી ઓળખવામાં આવતા હતા. બૃહદ મુંબઈ ની અંદર મુખ્ય 2 ભાષા ના લોકો રહેતા જેમાં ગુજરાતી અને બીજી મરાઠી. ભાષાના આધારે અલગ રાજયોની માંગણી કરવા મહાગુજરાત આંદોલન શરૂ થયું જેના પરિણામે 1 મે 1960 ના રોજ ભાષા ના આધારે 2 અલગ રાજ્યો બનાવવામાં આવ્યા એક ગુજરાત કે જેમાં ગુજરાતી ભાષા બોલનાર લોકો અને બીજું મહારાષ્ટ્ર જેમાં મરાઠી બોલવાવાળા લોકો. 

LAXMI VILAS PALACE
vadodara


Gujarat GEOGRAPHY 

              ગુજરાતની ભૂગોળ જોતાં એવું લાગેછેકે ગુજરાત ઉપર કુદરત ની સંપૂર્ણ મહેરબાની હોય. કેમકે ગુજરાતની અંદર દરિયાકિનારો, નદીઓ , પર્વતો, જંગલો અને દરેક પ્રકારના કુદરતી સંસાધનો આવેલા છે. ગુજરાત એ ભારત ના પશ્ચિમ ભાગમાં છે અને ગુજરાતનાં પશ્ચિમ ભાગમાં એક દરિયાયા કિનારો આવેલ છે જેને અરબી સમુદ્ર તરીકે ઓળખવામાં આવે છે. તે કુલ 1600km લંબાઈ ધરાવે છે. દક્ષિણ દિશામાં મહારાષ્ટ્ર રાજ્ય આવેલું છે. પૂર્વ દિશામાં મધ્યપ્રદેશ અને ઉત્તર , ઈશાન દિશામાં રાજેસ્થાન રાજ્યો આવેલ છે.

ગુજરાતની અંદર અરવલ્લીની પર્વતમાળા, બરડા પર્વતમાળા, શેત્રુંજય પર્વતમાળા, સહ્યાદ્રી પર્વતમાળા જેવી ઘણી પર્વતમાળા ઓ આવેલી છે. 

Giranar parvat

ગિરનાર પર્વત એ ગુજરાતનો સૌથી ઊંચ્ચો પર્વત છે. તેની સૌથી ઊંચી ટોચ ગોરખનાથ નામથી ઓળખાય છે. આ સિવાય પણ અન્ય કેટલાક ડુંગરો જેમકે પાવાગઢ, ચોટીલા, કાળો ડુંગર પાલિતાણા વગેરે .........

ગુજરાત ની અંદર ઘણી નદીઓ પણ આવેલી છે. સાબરમતી, માહિ, તાપી, નર્મદા આ મુખ્ય નદીઓ છે આ સિવાય ની અન્ય ઘણીબધી નધિઓ આવેલી છે. નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ બનાવવામાં આવ્યો છે જે ગુજરાત નો સૌથી મોટો ડેમ પણ છે . નર્મદા નદી એ ગુજરાત ની સૌથી મોટી નદી છે જે ગુજરાતનાં બે ભાગ પણ પાડે છે. 

Saradar sarovar dem

ગુજરાત
ની અંદર રણ વિસ્તાર પણ આવેલ છે જેમાં કચ્છ નું રણ મુખ્ય છે જે ઘૂડખર ના અભ્યારણ તરીકે પણ જાહેર કરાયું છે. પરવાળા થી બનેલ ટાપુ પણ આવેલ છે.

જંગલોની વાત કરીએ તો ગુજરાત માં ઘણાબધા જંગલો આવેલા છે. એસિયાઇ સિહ એ ફક્ત ગુજરાતનાં ગીર અભ્યારણમાજ જોવામળે છે.


CLIMATE of Gujarat

         ગુજરાતનું વાતાવરણ મોટાભાગે સૂકું જોવામલે છે. ઉનાળામાં સૂકું અને ગરમ તેમજ શિયાળામાં ઠંડુ અને સૂકું હોય છે . સામાન્ય રીતે અહી ઉનાળામાં 30 થી 48℃ જોવા મળે છે. જ્યારે ઉનાળામાં 13 થી 30℃ જેટલું તાપમાન જોવા મળે છે. 

મોસમ દરમિયાન સૌથી ઊચું તાપમાન ડીસા અને સૌથી નીચું તાપમાન નલિયામાં જોવા મળે છે.

 

 GUJARATI FOOD

Gujarati Food

         ગુજરાતી ખોરાક માં મુખ્યત્વે શાકાહારી ભોજન હોય છે. ગુજરાત માં મુખ્યત્વે ગળી, તીખાસ અને નમકીન વાનગીઓ પસંદ કરવામાં આવે છે . સૌરાષ્ટ્ર વિસ્તાર માં છાસ એ ખૂબ જ મહત્વ ધરાવે છે. કાઠિયાવાડી , કચ્છી અને ઉત્તર ગુજરાત ના ખોરાક પોતાની રીતેજ કઈક અલગ એ સ્વાદિષ્ટ ભોજનો છે. 


LANGUAGE 

   વિશ્વમાં સાડા પાંચ કરોડથી પણ વધુ લોકો ગુજરાતી ભાષા બોલે છે. ગુજરાતી ભાષા એ બોલથી ભાષાઓ માં 26 માં ક્રમે આવે છે. 


Rann of Kutch
GARABA 

VIJAY VILAS PALACE
kutch


ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!