Pradhan Mantri Kisan Maandhan Yojana in Gujarati

PradhanMantri Kishan Maandhan Yojana


પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના

PM Kishan Maan Dhan yojana | ખેડૂતો માટે પેન્સન યોજના CSC e-Governance Services in India | પીએમ કિસાન માનધન યોજના PM Kisan Maandhan Yojana in Gujarati | Kisan Pension Policy | Sarakari Yojana | Government of India Scheme 

Pradhan Mantri Kisan Maandhan Yojana in Gujarati
Pradhan Mantri Kisan Maandhan Yojana

હું KISHAN BAVALIYA આપ સર્વેનું kishanbavaliya.blogspot.com પર હાર્દિક સ્વાગત કરું શું.

આપનો દેશ ભારત એ પહેલેથીજ ખેતી પ્રધાન રહ્યો છે. આ માટે ખેડૂતોની આવક વધારવા કેન્દ્ર સરકાર (Government of India) અને રાજ્ય સરકાર ( Stet Government ) દ્વારા અવનવી જેવીકે કિસાન ક્રેડિટ કાર્ડ, પીએમકિસાન સન્માન નિધિ યોજના, પકાધિરાણ યોજના, સિંચાઇ યોજના તેમજ ગુજરાત સરકાર દ્વારા ikhedut પોર્ટલ દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવે છે. ખેડૂતની 60 વર્ષ ની ઉમર પછી તેને બીજા પર નિર્ભર ના રહેવું પડે તે ઉદેસ્યથી કેન્દ્ર સરકાર દ્વારા "પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના" લોન્ચ કરવામાં આવેલ છે. તો આપણે આ યોજના વિશે માહિતગાર થઈએ.

PM KISAN MAANDHAN YOJANA – 2021 PMKMY

PM Kisan Mandhan Yojana – 2021 હેઠળ દેશના તમામ નાના અને સીમાંત ખેડૂતોને લાભ આપવામાં આવછે. પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના 2021 ની શરૂઆત 31 મે 2019 ના દિવસે કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત 60 વર્ષ પછી ખેડૂત પોતાનો જીવન નિર્વાહ ચલાવી શકે તે માટે 3000 જેટલું માસિક પેન્સન આપવામાં આવછે.

pm kisan mandhan yojana 2021


Pradhanmantri Kisan Mandhan Yojana – 2021

પીએમ કિસાન માનધન યોજના ને કિસાન પેન્સન યોજના પણ કહેવાય છે. કિસાન પેન્સન યોજના હેઠળ દરેક ખેડૂત ને 60 વર્ષ પછી 3000 જેટલું માસિક પેન્સન મળે છે. જો કોઈ કારણ થી ખેડૂત નું મૃત્યુ થાય તો તેની પત્નીને 1500 પેન્સન ચૂકવવામાં આવે છે. Kisan Pension Yojana 2021 નો લાભ 18 થી 40 વર્ષ ના લાભાર્થીને મળવા પાત્ર છે તેમજ 2 હેક્ટર કરતાં ઓછી જમીન ધરાવતા હોવા જોઈએ.

પીએમ કિસાન મનધન યોજનાના હેતુઓ

આ યોજના અંતર્ગત ખેડૂતોની વૃદ્ધ અવસ્થામાં માસિક 3000 પેન્સન આપીને સુરક્ષા આપવાનો મુખ્ય હેતુ છે. આ કિસાન માનધન યોજના 2021 દ્વારા કિસાનને સમાજ માં સુરક્ષિત અને સારૂ ભવિષ્ય મળી રહે તે આ યોજનાનો મુખ્ય હેતુ છે. PMKMY નું સંપૂર્ણ સંચાલન અને અમલ Government of India હેઠળ કાર્યરત Ministry of Labour & Employment અને Ministry of Agriculture & Farmer Welfare દ્વારા કરવામાં આવે છે.

PM Kisan Mandhan Yojana યોજના માટે પાત્રતા

PMKMY 2021 માટે અમુક કાઇટેરિયા નક્કી કરેલ છે. આ કાઇટેરિયા ની અંદર આવતા તમામ ખેડૂતોને આ લાભ મળવા પાત્ર છે.

1. ભારતના નાગરિક હોવા જોઈએ.

2. 18 થી 40 વર્ષ વચ્ચેની ઉંમર હોવી જોઈએ.

3. નાના કે સીમાંત ખેડૂત હોવા જોઈએ.

4. 2 હેક્ટર કરતાં ઓછી જમીન ધરાવતા હોવા જોઈએ.

કિસાન મનધન યોજનાનો લાભ કોને મળવા પત્ર નથી.

નીચે જણાવેલ કોઈ પણ મુદ્દા માં જો તમે આવો છો તો તમને આ લાભ મળવા પાત્ર નથી.

1. જે નાગરિક આવકવેરો ભારે છે.

2. કેન્દ્ર સરકાર ના કર્મચારીઓ.

3. રાજ્ય સરકારના કર્મચારીઓ.

( મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ / ક્લાસ 4 ગણતરી માં લેવો નહીં )

4. ભૂતકાળ કે વર્તમાન માં બંધારણીય હોદ્દો ધરાવતા વ્યક્તિ.

5. સંસ્થાગત જમીન ધરાવતા લોકો.

6. કોઈપણ સામાજિક સુરક્ષા જેમકે NationPension Scheme (NPS), કર્મચારી રાજ્ય વીમા નિગમ યોજના માથી પેન્સન મેળવતો ન હોવો જોઈએ.

7. ઉચ્ચ આર્થિક સ્થિતિ ધરાવતા લોકો.

PM Kishan Mandhan Yojana 2021 Official Site.

Kishan Manadhan યોજના 2021 Document List

PMKMY - 2021 યોજના માટે જો તમે ઉપર દર્શાવેલ લાયકાત ધરાવો છો તો આવેદન કરવા માટે નીચે જણાવેલ તમામ પ્રકારના ડોકયુમેંટ જોઈ છે.

1. આધાર કાર્ડ

2. ચૂંટણી કાર્ડ / પાન કાર્ડ

આ પણ વાંચો :: ચૂંટણી કાર્ડ માટે ઓનલાઈન એપ્લાય કઈ રીતે કરવું.

3. ઉંમર અંગેનું પ્રમાણ પાત્ર

4. ખેતીની જમીન ધરાવો છો તે અંગેનું પ્રમાણ પાત્ર – 7A, 8-12

WhatsApp Group માં જોડાવા ક્લિક કરો.

5. બેન્ક ખાતાની ઝેરોક્ષ

6. મોબાઇલ નંબર

7. E-Mail ID

8. પાસપોર્ટ સાઇઝ નો ફોટો

કિસાન પેન્સન યોજના પ્રીમિયમ

PMKMY-2021 માં દર મહિને રૂ 3000 નું પેન્સન આપવા માં આવેછે. આ લાભ લેવા માટે તમારે તેના પ્રીમિયમ ભરવા પડછે. આ કિસાન પેન્સન યોજના અંતર્ગત ફાયદો એ છે કે તમારે પ્રીમિયમ ની 50% રકમ જ ભરવાની હોય છે. બાકીની 50% રકમ સરકાર દ્વારા ભરવામાં આવે છે. આ પેન્સન એ તમને 60 વર્ષ ની ઉંમર પછી માસિક 3000 રૂ મળે છે. જો તમારી અત્યારની ઉંમર 40 વર્ષ છે તો તમારે માસિક 400 રૂ નું પ્રીમિયમ ભરવાનું થાય છે. પરંતુ તેના 50% એટલે 200 રૂ સરકાર દ્વારા ચૂકવવામાં આવતા હોવાથી તમારે માસિક 200 રૂ નું પ્રીમિયમ તમારી ઉંમર 60 વર્ષ થાય ત્યાં સુંધી ભરવાનું હોય છે.

Kisan Pension Yojana primiyam Chart 2021

photo by pmkmy official site



PM Kisan Mandhan Yojana - 2021 Online Registration

PMKMY-2021 નો લાભ લેવા માટે લાભાર્થીએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. આ રજિસ્ટ્રેશન એ નજીકના કોઈ પણ CSC ( કોમન સર્વિસ સેંટર ) કે ગામમાં પંચાયત માં કામ કરતાં VCE ઓપરેટર જોડે થી કરવી શકાય છે.

PMKMY-2021 Office Contact

1. Joint Secretary and Director General (Labour Welfare) Ministry of Labour and Employment, Government of India

2. 📱Helpline: 1800 267 6888
3. 📧E-Mail: vyapari@gov.in | shramyogi@nic.in


આપ સર્વેએ પોતાનો કીમતી સમય કાઢી આર્ટીકલ વાચ્યુ તે બદલ દિલ થી આભાર આવી અવનવી માહિતી માટે kishanbavaliya.blogspot.com ની અવશ્ય રોજ મુલાકાત લેતા રહેવું. જો તમને આ માહિતી ગમી હોય તો તમારા મિત્રો કે અન્ય ખેડૂત ને મોકલો જેથી તેમણે પણ PMKMY-2021 નો લાભ મળી શકે. આ લેખ ને લગતી કઈ મુશકેલી હોય તો નીચે Coment Box માં Coment કરવી અથવા તો WhatsApp Group માં જોઇન થવું.

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

1 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. Great Job Admin Sir,

    You work and experience is very smart sir, I am daily visiter your website. Learn many things.

    Your website article Pm Kisan eKyc Through CSC Portal I like very much , this article share many friends and relatives who lived in village and be farmer.

    So please approve it. Thanks!

    જવાબ આપોકાઢી નાખો

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!