How to Apply Online for Talati Bharati?

How to Apply Online for Talati Bharati?

નમસ્કાર, આજે આપની આ article માં આપણે How to Apply Online for Talati Bharati? અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું. આ Bharati માટે જરૂરી Documants, લાયકાત અને syllabus અંગેની સંપૂર્ણ ચર્ચા કરવા ના છીએ તો દરેક આ article ધ્યાનપૂર્વક અને શાંતિથી વાંચે.
ઘણા વિદ્યાર્થીઓ માહિતીના  અભાવ ના કારણે ઘણી બધી Bharati માં ફોર્મ ભરવા બહાર જતાં હોય છે અને ત્યાં ઘણા પૈસા અને સમયનો બગાડ કરે છે. જો તમે તમારો સમય અને પૈસા નો બચાવ કરવા કે બગાડતાં અટકાવવા માંગો છો તો તમે KISHAN BAVALIYA Blog પર યોગ્ય માહિતી મળી રહે છે. આવી તમામ પ્રકારની માહિતી માટે Blog ની અવશ્ય મુલાકાત લેતા રહેવું.
Apply Online for Talati Bharati
 Apply Online for Talati Bharati
હવે તમારો વધુ સમય ન બગાડતાં આપણે article સારું કરી એ.

Talati ની Bharati માં Online Apply કરવા માટે નીચેના step follow કરો.


સૌપ્રથમ Talati Bharati માટેની official Website :: https://ojas.gujarat.gov.in/ ખોલો.
web ખોલતાની સાથે તમને OJAS ( ONLINE JOB APPLICATION SYSTEM ) નું Home Page ખુલછે.
આ Home Page પર menu ની અંદર "Online Application" માં "Apply" વિકલ્પ પર ક્લિક કરો.
Apply પર ક્લિક કરવાથી "List of Current Advertisements"  ખુલછે, આ જેમથી આપણે 'GPSSB' પસંદ કરવાનો રહેછે.
"GPSSB" પસંદ કરતાં Gujarat Panchayat Service Selection Board દ્વારા ચાલતી તમામ જાહેરાત નું લિસ્ટ અહી ખુલશે.
આ Page માં Advt No, Job Name, Last date for Apply, Fees અને Details Apply ના option જોવા મળશે.
જો તમે Talati Bharati અંગેની માહિતી મેળવવા માંગતા હોય તો Detail પર ક્લિક કરો. અને જો Talati Bharati માટે અરજી કરવા માંગતા હોય તો Apply પર ક્લિક કરો.
હવે તમે Apply પર ક્લિક કરતાં નીચે પ્રમાણે Talati Bharati ની તમામ માહિતી ખુલછે.
Advt.NoGPSSB/202122/10
PostVillage Panchayat Secretary (Talati cum Mantri) Class-III ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) વર્ગ-૩
Class3
DepartmentPANCHAYATS, RURAL HOUSING and RURAL DEVELOPMENT DEPARTMENT
Description / DutiesVillage Panchayat Secretary (Talati cum Mantri) Class-III ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) વર્ગ-૩
PayScale19950 Fix pay
Probation5 years fix pay
AgeAS PER DETAILED ADVERTISEMENT
PH DescriptionLV,D,HH,OA,OL,OAL,LC,DW,AAV,ASD(M),SLD,MI,MD(40-70)%
Essential/Desirable QualificaitonAS PER DETAILED ADVERTISEMENT
Experience(If any) DescriptionAS PER DETAILED ADVERTISEMENT
Any Other ConditionsAS PER DETAILED ADVERTISEMENT
આ તમામ માહિતીની ઉપર Apply Now નો Option જોવા મળશે આ Option પર ક્લિક કરો.
Apply Now કરવાથી 2 ઓપ્શન ખુલશે 1. Apply with OTR  2. Skip

Talati Bharati Online Apply two Procedure

આ પણ વાંચો : 
તલાટી ભરતી ALL IN ONE માહિતી

▪️ભરતી નો અભ્યાસક્રમ શું છે.
▪️વયમર્યાદા  શું છે.
▪️ફોર્મ ફી શું છે .
▪️ફોર્મ કઈ રીતે ભરવાનું.
▪️તમામ વિગતો એકજ પોસ્ટ માં ..

ભરતી દરમિયાન સાચવી રાખવા જેવી પોસ્ટ

Talati Bharati Online Apply with OTR

OTR થી Apply કરવા માટે જે તે ઉમેદવાર દ્વારા OJAS પર કોઈ એકવાર Registration કરેલું હોવું જોઈએ.
Registration કરવાથી ઉમેદવારનો Registration Number બને છે.
આ Registration Number દ્વારા કોઈપણ Bharati માટે Online Apply કરી શકાય છે.
OTR દ્વારા Online Apply માટે Apply with OTR પર ક્લિક કરો.
હવે , Box માં Registration No દાખલ કરો.
નીચે જન્મતારીખ નાખો.
હવે, Apply with OTR પર ક્લિક કરો.
વિદ્યાર્થીનું સંપૂર્ણ ભરેલું ફોર્મ Open થશે. આ ફોર્મ ની અંદર જરૂરી વિગતો ભરી ને ફોર્મ SAVE કરવાનું રહેશે.
Talati Bharati Old Papers માટે ક્લિક કરો :: click

Talati Bharati Online Apply Without OTR

જો તમે OJAS પર Registration કરેલ ન હોય તો skip option સિલેક્ટ કરો.
હવે ફોર્મ ની આપેલ તમામ વિગતો શાંતિ થી જોઈ ને સાચી ભરો.
હવે SAVE બટન પર ક્લિક કરો.

After Click "SAVE" બટન for Talati Bharati Gujarat

SAVE પર ક્લિક કરવાથી તમારો Talati Bharati Gujarat માટેનો Application Number બનશે.
આ Application Number યોગ્ય રીતે save કે લખીને રાખવાનો રહેશે. આ નંબર ની મદદ થી તમે આગળની બધી પ્રોસીજર કરવાની છે.
હવે જો અરજીમાં કઈ સુધારો કરવો કે એડિટ કરવું હોય તો "Online Application" -> "Edit" પર ક્લિક કરો.
અહી તમારો "Application Number" અને Date of Birth નાખી Edit પર ક્લિક કરો.
તમારા દ્વારા ભરવામાં આવેલ form open થશે, હવે આ form માં જરૂરી માહિતી સુધારો અને Save પર ક્લિક કરો.

Next Step Photo and Signature Upload for Talati Bharati

OJAS ના Home Page પર પાછા આવો.
Home Page પર upload option માં Photo/signature પર ક્લિક કરો.
હવે, તમારો Application Number અને Date of Birth નાખી ઓપન કરો.
જો તમે OTR દ્વારા Apply કરેલ હશે તો, Photo અને Signature Upload થયેલ આવશે, જો તમે એ બદલવા માંગતા હોય તો તે બદલી શકાશે.
OTR દ્વારા Apply કરેલ નહીં હોય તો તમારે Photo અને Signature Upload કરવાના રહેશે.
Upload કરેલ આ Photo અને Signature 15kb કરતાં નાના હોવા જોઈએ. 
Note::- અહી Upload કરેલ photo અને sign યોગ્ય જગ્યાએ હોય તે ખૂબ જરૂરી છે.

Talati Bharati Conform Application Step

હવે Photo Signature Upload કર્યા પછી home Page પર Application Online -> "Confirm" પર ક્લિક કરો.
અહી Application Number અને Date of Birth નાખી ઓપન કરો.
Application એકવાર સંપૂર્ણ વાંચી જુઓ જો કઈ ભૂલ જણાય તો "Edit" option ની મદદ થી સુધારો
જો ભૂલ ન હોય તો "Confirm Application" પર ક્લિક કરો. 
એક popup Box ઓપન થશે. જેમાં 2 option હશે OK અને "CANCEL"
જો Application સાચી હોય ને સુધારો કરવાની જરૂર ન જણાય તો OK પર ક્લિક કરો.
જો Application માં સુધારો જણાય તો "CANCEL" પર ક્લિક કરો.
Application Confirm કર્યા પછી "Print Application" પર ક્લિક કરો.
એક pdf open થશે આ pdf ને સાચવીને SAVE કરી રાખવી જે આગળ ઉપયોગી થશે.

Talati Bharati Fee Step

OJAS ના Home Page પર જાઓ
Home Page પર Fees -> "Online / Post Office Challan" પર ક્લિક કરો.
હવે તમારો Application Number અને Date of Birth નાખી open કરો.
Print challan પર ક્લિક કરો.
આ challan ની print post office માં fee ભરવા માટે ઉપયોગી થશે.
આ શિવાય તમે Online પણ fee ભરી શકો છો.

How to Apply Online for Talati Bharati PDF Download free

Talati Bharati માં Online Apply કાઇરીતે કરવું તેની સંપૂર્ણ માહિતીની pdf Download કરવા નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો.
Link :: click

Important Links

Apply Online : click here
About Talati Bharati : click hear

Article નો સારાંશ

અહી, આ Article માં તમને How to Apply Online for Talati Bharati? અંગેની સંપૂર્ણ સમાજ આપવામાં આવેલ છે. પરંતુ, આ જ રીત વડે OJAS પર મુકેલ દરેક Bharati ના form માટે Online Apply કરી શકાય છે. જો કઈ માહિતી માં સમજણ ન પડે તો નીચે Comment Box માં Comment કરવી. અને આવીજ માહિતી માટે Gyan Zarukho WhatsApp Group માં જોડાવું. તેમજ Gyan Zarukho ટેલિગ્રામ ચેનલ માં પણ જોડાઈ શકો છે. 
Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!