ધોરણ 7 એકમ કસોટી સોલ્યુસન | STD 7 Ekam Kasoti Solution

Ekam Kasoti Solution : ગુજરાત સરકાર દ્વારા તમામ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની અધ્યયન પ્રક્રિયાને ચકાશવા માટે અઠવાડીયામાં એક એકમ કસોટી નું આયોજન કરવામાં આવેલ છે. લેવામાં આવતી ધોરણ 7 એકમ કસોટીનું સોલ્યુસન અહી, આ આર્ટીકલ માં મૂકવામાં આવશે.


ધોરણ 7 એકમ કસોટી સોલ્યુસન | STD 7 Ekam Kasoti Solution
STD 7 Ekam Kasoti Solution



આવી અન્ય માહિતી માટે KISHAN BAVALIYA બ્લોગ ની મુલાકાત લેતા રહેવું.

ધોરણ 7 એકમ કસોટી સોલ્યુસન | STD 7 Ekam Kasoti Solution


STD 7 Ekam Kasoti Solution : અહી, ધોરણ 7 એકમ કસોટીનું લિસ્ટ મહિના તેમજ તારીખ પ્રમાણે આપવામાં આવેલ છે. આ તમામ એકમ કસોટી નું સોલ્યુસન પણ અહી આપેલ છે.

એકમ કસોટી સોલ્યુસન એ વિદ્યાર્થી તેમજ શિક્ષકોને સમજવા માટે આપવામાં આવેલ છે. આ કોઈ સરકારી સાઇટ નથી. વિદ્યાર્થી અને શિક્ષકોની સહાય માટે તૈયાર કરેલ છે.

Note : ગુજરાત સરકાર દ્વારા 2022 માં એકમ કસોટી માટે પ્રશ્નબેંક આપવામાં આવેલ છે. માટે પુનઃકસોટી એ આપેલ પ્રશ્નબેંક માંથી જ અન્ય પ્રશ્નો લઈ ને તૈયાર કરી શકાય છે.

ધોરણ 7 એકમ કસોટી જુલાઇ 2022


જુલાઇ માહિનામાં ધોરણ 7 ની કુલ બે એકમ કસોટીનું આયોજન કરવામાં આવેલ છે. આ બંને એકમ કસોટી નું સોલ્યુસન અને યુનિટ ટેસ્ટ ની pdf અહી આપવામાં આવેલ છે.

STD 7 Science Ekam Kasoti 23/07/2022


23/07/2022 ના રોજ STD 7 Science Ekam Kasoti નું આયોજન કરવામાં આવેલ છે. આ એકમ કસોટીમાં વિજ્ઞાન વિષયના પાઠ / પ્રકરણ 1 નો સમાવેશ કરવામાં આવેલ છે.

  • 23/07/2022  વિજ્ઞાન એકમ કસોટી : Download
  • 23/07/2022  વિજ્ઞાન એકમ કસોટી સોલ્યુસન : ડાઉનલોડ ( ટૂંક સમયમાં મૂકવામાં આવશે. )
  • વિજ્ઞાન પુનઃ કસોટી : Download

STD 7 Social Science Ekam Kasoti 30/07/2022


30/07/2022 ના રોજ STD 7 Social Science Ekam Kasoti નું આયોજન કરવામાં આવેલ છે. આ એકમ કસોટીમાં સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ / પ્રકરણ 1 અને 10 નો સમાવેશ કરવામાં આવેલ છે.

  • 30/07/2022 સામાજિક વિજ્ઞાન એકમ કસોટી : Download
  • 30/07/2022 સામાજિક વિજ્ઞાન એકમ કસોટી સોલ્યુસન : ડાઉનલોડ
  • સામાજિક વિજ્ઞાન પુનઃ કસોટી : Download

ધોરણ 7 એકમ કસોટી ઓગસ્ટ 2022


ઓગસ્ટ માહિનામાં ધોરણ 7 ની કુલ 3 એકમ કસોટીનું આયોજન કરવામાં આવેલ છે. આ ત્રણ એકમ કસોટી નું સોલ્યુસન અને યુનિટ ટેસ્ટ ની pdf અહી આપવામાં આવેલ છે.

STD 7 Maths Ekam Kasoti 06/08/2022


06/08/2022 ના રોજ STD 7 Maths Ekam Kasoti નું આયોજન કરવામાં આવેલ છે. આ એકમ કસોટીમાં ગણિત વિષયના પાઠ / પ્રકરણ 1 અને 2 નો સમાવેશ કરવામાં આવેલ છે.

  • 06/08/2022  ગણિત એકમ કસોટી : Download
  • 06/08/2022  ગણિત એકમ કસોટી સોલ્યુસન : ડાઉનલોડ
  • ગણિત પુનઃ કસોટી : Download

STD 7 Gujarati Ekam Kasoti 13/08/2022


13/08/2022 ના રોજ STD 7 Gujarati Ekam Kasoti નું આયોજન કરવામાં આવેલ છે. આ એકમ કસોટીમાં ગણિત વિષયના પાઠ / પ્રકરણ 1 અને 2 નો સમાવેશ કરવામાં આવેલ છે.

  • 13/08/2022  ગુજરાતી એકમ કસોટી : Download
  • 13/08/2022  ગુજરાતી એકમ કસોટી સોલ્યુસન : ડાઉનલોડ
  • ગુજરાતી પુનઃ કસોટી : Download

STD 7 Science Ekam Kasoti 27/08/2022


27/08/2022 ના રોજ STD 7 Science Ekam Kasoti નું આયોજન કરવામાં આવેલ છે. આ એકમ કસોટીમાં વિજ્ઞાન વિષયના પાઠ / પ્રકરણ 2 અને 3 નો સમાવેશ કરવામાં આવેલ છે.

  • 27/08/2022  વિજ્ઞાનએકમ કસોટી : Download
  • 27/08/2022  વિજ્ઞાન એકમ કસોટી સોલ્યુસન : ડાઉનલોડ
  • વિજ્ઞાન પુનઃ કસોટી : Download

ધોરણ 7 એકમ કસોટી સપ્ટેમ્બર 2022


સપ્ટેમ્બર માહિનામાં ધોરણ 7 ની કુલ 4 એકમ કસોટીનું આયોજન કરવામાં આવેલ છે. આ ચાર એકમ કસોટી નું સોલ્યુસન અને યુનિટ ટેસ્ટ ની pdf અહી આપવામાં આવેલ છે.

STD 7 Sanskrit Ekam Kasoti 03/09/2022


03/09/2022 ના રોજ STD 7 Sanskrit Ekam Kasoti નું આયોજન કરવામાં આવેલ છે. આ એકમ કસોટીમાં સંસ્કૃત વિષયના પાઠ / પ્રકરણ 1 થી 4 નો સમાવેશ કરવામાં આવેલ છે.

  • 03/09/2022  સંસ્કૃત એકમ કસોટી : Download
  • 03/09/2022  સંસ્કૃત એકમ કસોટી સોલ્યુસન : ડાઉનલોડ
  • સંસ્કૃત પુનઃ કસોટી : Download

STD 7 Maths Ekam Kasoti 10/09/2022


10/09/2022 ના રોજ STD 7 Maths Ekam Kasoti નું આયોજન કરવામાં આવેલ છે. આ એકમ કસોટીમાં ગણિત વિષયના પાઠ / પ્રકરણ 3 અને 4 નો સમાવેશ કરવામાં આવેલ છે.

  • 10/09/2022  ગણિત એકમ કસોટી : Download
  • 10/09/2022  ગણિત એકમ કસોટી સોલ્યુસન : ડાઉનલોડ
  • ગણિત પુનઃ કસોટી : Download

STD 7 Hindi Ekam Kasoti 17/09/2022


17/09/2022 ના રોજ STD 7 Hindi Ekam Kasoti નું આયોજન કરવામાં આવેલ છે. આ એકમ કસોટીમાં હિન્દી વિષયના પાઠ / પ્રકરણ 1 થી 5 નો સમાવેશ કરવામાં આવેલ છે.

  • 17/09/2022  હિન્દી એકમ કસોટી : Download
  • 17/09/2022  હિન્દી એકમ કસોટી સોલ્યુસન : ડાઉનલોડ
  • હિન્દી પુનઃ કસોટી : Download

STD 7 English Ekam Kasoti 24/09/2022


24/09/2022 ના રોજ STD 7 English Ekam Kasoti નું આયોજન કરવામાં આવેલ છે. આ એકમ કસોટીમાં અંગ્રેજી વિષયના પાઠ / પ્રકરણ 1 થી 4 નો સમાવેશ કરવામાં આવેલ છે.

  • 24/09/2022  અંગ્રેજી એકમ કસોટી : Download
  • 24/09/2022  અંગ્રેજી એકમ કસોટી સોલ્યુસન : ડાઉનલોડ
  • અંગ્રેજી પુનઃ કસોટી : Download

ધોરણ 7 એકમ કસોટી ઓક્ટોબર 2022


ઓક્ટોબર માહિનામાં ધોરણ 7 ની 1 એકમ કસોટીનું આયોજન કરવામાં આવેલ છે. આ 1 એકમ કસોટી નું સોલ્યુસન અને યુનિટ ટેસ્ટ ની pdf અહી આપવામાં આવેલ છે.

STD 7 Gujarati Ekam Kasoti 01/10/2022


01/10/2022 ના રોજ STD 7 Gujarati Ekam Kasoti નું આયોજન કરવામાં આવેલ છે. આ એકમ કસોટીમાં ગુજરાતી વિષયના પાઠ / પ્રકરણ 2 થી 6 નો સમાવેશ કરવામાં આવેલ છે.

  • 01/10/2022  ગુજરાતી એકમ કસોટી : Download
  • 01/10/2022  ગુજરાતી એકમ કસોટી સોલ્યુસન : ડાઉનલોડ
  • ગુજરાતી પુનઃ કસોટી : Download

ધોરણ 7 એકમ કસોટી ડિસેમ્બર 2022


ડિસેમ્બર માહિનામાં ધોરણ 7 ની કુલ 2 એકમ કસોટીનું આયોજન કરવામાં આવેલ છે. આ બે એકમ કસોટી નું સોલ્યુસન અને યુનિટ ટેસ્ટ ની pdf અહી આપવામાં આવેલ છે.

STD 7 Sanskrit Ekam Kasoti 24/12/2022


24/12/2022 ના રોજ STD 7 Sanskrit Ekam Kasoti નું આયોજન કરવામાં આવેલ છે. આ એકમ કસોટીમાં સંસ્કૃત વિષયના પાઠ / પ્રકરણ નો સમાવેશ કરવામાં આવેલ છે.

  • 24/12/2022  સંસ્કૃત એકમ કસોટી : Download
  • 24/12/2022  સંસ્કૃત એકમ કસોટી સોલ્યુસન : ડાઉનલોડ
  • સંસ્કૃત પુનઃ કસોટી : Download

STD 7 Maths Ekam Kasoti 31/12/2022


31/12/2022 ના રોજ STD 7 Gujarati Ekam Kasoti નું આયોજન કરવામાં આવેલ છે. આ એકમ કસોટીમાં ગુજરાતી વિષયના પાઠ / પ્રકરણ 3 અને 4 નો સમાવેશ કરવામાં આવેલ છે.

  • 31/12/2022  ગુજરાતી એકમ કસોટી : Download
  • 31/12/2022  ગુજરાતી એકમ કસોટી સોલ્યુસન : ડાઉનલોડ
  • ગુજરાતી પુનઃ કસોટી : Download




Ekam Kasoti Solution | એકમ કસોટી સોલ્યુસન

ધોરણ 7 એકમ કસોટી સોલ્યુસન સિવાય અન્ય ધોરણની પણ એકમ કસોટી સોલ્યુસન અને પુનઃકસોટી આપવામાં આવેલ છે.

STD 8 Ekam Kasoti Solution


STD 7 Ekam Kasoti Solution

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!