Class 8 Science Chapter 1 MCQs

Class 8 Science Chapter 1 MCQs

Class 8 Science Chapter 1 MCQ જવાબો સાથે અહીં આપવામાં આવ્યા છે.

આ MCQs GSEB બોર્ડના અભ્યાસક્રમ પર આધારિત છે અને સૌથી તાજેતરના Class 8 Science Chapter 1 અભ્યાસક્રમને અનુરૂપ છે.

આ Class 8 MCQs પ્રશ્નોની પ્રેક્ટિસ કરીને, વિદ્યાર્થીઓ Class 8 Science Chapter 1 માં આવરી લેવામાં આવેલા તમામ વિચારોની ઝડપથી સમીક્ષા કરી શકશે.
Class 8 Science Chapter 1 MCQs

ધોરણ 8 ની વાર્ષિક પરીક્ષાઓ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકશે.

Facts About Class 8 Science Chapter 1 MCQs

Test yourself on the skills in this course and earn mastery points for what you already know!

Quiz Science Chapter 1
Subject Science
Unit 1
Total Questions 15
Questions type MCQ
How to show Answer Click to Show Answer

Start Class 8 Science Chapter 1 MCQs

1➤ (1) રાઈના પાકને ક્યા વર્ગમાં વર્ગીકૃત કરાય?

ⓐ A. ખરીફ પાક
ⓑ B. રવી પાક
ⓒ C. અનાજ
ⓓ D. ઉનાળુ પાક

2➤ (2) નીચેના પૈકી કયો ખરીફ પાક છે?

ⓐ A. મકાઈ
ⓑ B. ચણા
ⓒ C. વટાણા
ⓓ D. અળસી

3➤ (3) ઘઉં અને ડાંગરને નીચેના પૈકી કયા વર્ગમાં વર્ગીકૃત કરાય?

ⓐ A. રવી પાક
ⓑ B. ખરીફ પાક
ⓒ C. અનાજ
ⓓ D. કઠોળ

4➤ (4) નીચેના પૈકી કઈ ખેતપદ્ધતિ નથી?

ⓐ A. લણણી
ⓑ B. રોપણી
ⓒ C. સિંચાઈ
ⓓ D. પશુપાલન

5➤ (5) જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે?

ⓐ A. વાવણિયો
ⓑ B. ઓરણી
ⓒ C. ખૂરપી
ⓓ D. હળ

6➤ (6) ખેતરની જમીનને સમથળ કરવા તથા માટીનાં ઢેફાં ભાંગવાં કયું સાધન વપરાય છે?

ⓐ A. દાંતી
ⓑ B. હળ
ⓒ C. સમાર
ⓓ D. હાર્વેસ્ટર

7➤ (7) સીડ-ડિલનું કાર્ય શું છે?

ⓐ A. જમીન સમથળ કરવાનું
ⓑ B. જમીન ખેડવાનું
ⓒ C. બીજની વાવણી કરવાનું
ⓓ D. ખાતર મિશ્ર કરવાનું

8➤ (8) કુદરતી ખાતર કેવો પદાર્થ છે?

ⓐ A. કાર્બનિક
ⓑ B. અકાર્બનિક
ⓒ C. અસેન્દ્રિય
ⓓ D. ખનિજ

9➤ (9) નીચેનામાંથી કયું કૃત્રિમ ખાતર નથી?

ⓐ A. યૂરિયા
ⓑ B. NPK
ⓒ C. સુપર ફોસ્ફટ
ⓓ D. વર્મી કમ્પોસ્ટ

10➤ (10) સિંચાઈની પરંપરાગત રીત કઈ નથી?

ⓐ A. ચેનપંપ
ⓑ B. ઢેકલી
ⓒ C. રહેંટ
ⓓ D. ટપક પદ્ધતિ

11➤ (11) સિંચાઈની કઈ પદ્ધતિમાં પાણીનો વ્યય સૌથી ઓછો થાય છે?

ⓐ A. ક્યારા પદ્ધતિ
ⓑ B. ધોરિયા પદ્ધતિ
ⓒ C. ટપક પદ્ધતિ
ⓓ D. ફુવારા પદ્ધતિ

12➤ (12) 2, 4-D કયા પ્રકારનું રસાયણ છે?

ⓐ A. જંતુનાશક
ⓑ B. નીંદણનાશક
ⓒ C. ફૂગનાશક
ⓓ D. પેસ્ટનાશક

13➤ પ્રશ્ન 1. નીચેના પૈકી કયો હળનો ભાગ નથી?

ⓐ A. ફાલ
ⓑ B. જોત
ⓒ C. હળશાફ્ટ
ⓓ D. ઓરણી

14➤ નીચેના પૈકી કયો લણણી અંગેનો ઉત્સવ નથી?

ⓐ A. બૈશાખી
ⓑ B. પોંગલ
ⓒ C. નાતાલ
ⓓ D. બિહુ

15➤ નીચેના પૈકી કયું લણણીનું ઓજાર છે?

ⓐ A. ખૂરપી
ⓑ B. દાતરડું
ⓒ C. દાંતી
ⓓ D. ખરડિયું

Also Read: Class 8 Science Chapter

Class 8 Science Chapter 1 MCQs ની મદદથી વિદ્યાર્થીઓ પરીક્ષાઓનું વધુ સારી રીતે પૃથ્થકરણ કરવામાં મદદ કરે છે અને તમારા પ્રદર્શનમાં વધારો કરે છે કારણ કે આનો અભ્યાસ કરવાથી તમે પૂછેલા પ્રશ્નોના પ્રકાર અને દરેક સરકારી પરીક્ષાના સ્તરને જાણી શકશો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Join Us

GK, ધોરણ 6 થી 8, નોકરી કે અન્ય માહિતી ગુજરાતીમાં મેળવવા અને અન્ય તમામ માહિતી માટે અમારી સાથે જોડાવ... 
JOIN WhatsApp
JOIN Telegram

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Ok, Go it!