std 8 Ekam Kasoti Solution Science Prashn Bank 22-07-2023
Prashn Bank: std 8 Ekam Kasoti Solution Science Prashn Bank 22-07-2023
પ્રશ્ન – 1 નીચેની લાક્ષણિકતાઓને આધારે વર્ગીકરણ કરો. Science Prashn Bank 22-07-2023
(A) ખરીફ પાક અને રવિ પાકમાં વર્ગીકરણ કરો.
- 1. આ પાક સામાન્યતઃ જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે.
- 2. ઘઉં, ચણા અને વટાણાનો આ પાકમાં સમાવેશ થાય છે.
- ૩. આ પાક વરસાદની ઋતુમાં થાય છે.
- 4. આ પાકનો સમયગાળો ઓકટોબરથી માર્ચ સુધીનો હોય
ઉત્તરઃ
ખરીફ પાક: 1, 3
રવિ પાક: 2, 4
(B) કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરમાં વર્ગીકરણ કરો.
કુદરતી ખાતર: 1, 2
(C) સિંચાઇની આધુનિક પદ્ધતિઓ કૂવારા પદ્ધતિ અને ટપક સિંચાઇ પદ્ધતિના આધારે વર્ગીકરણ કરો.
કૂવારા પદ્ધતિ: 1
1) પાક ઉછેરતા પહેલા જમીનની ખેડ કરવી શા માટે જરૂરી છે? સમજાવો.
ખરીફ પાક: 1, 3
રવિ પાક: 2, 4
(B) કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરમાં વર્ગીકરણ કરો.
- 1. આ ખાતર ખેતરમાં બનાવી શકાય છે.
- 2. જમીનના બંધારણમાં સુધારો થાય છે.
- ૩. આ ખાતર એક અકાર્બનિક ક્ષાર છે.
- 4. મારા ઉપયોગથી જમીનને સેન્દ્રીય પદાર્થો પ્રાપ્ત થતા નથી.
કુદરતી ખાતર: 1, 2
કૃત્રિમ ખાતર: 3, 4
(C) સિંચાઇની આધુનિક પદ્ધતિઓ કૂવારા પદ્ધતિ અને ટપક સિંચાઇ પદ્ધતિના આધારે વર્ગીકરણ કરો.
- 1. હું રૈતાળ જમીન માટે ઉપયોગી છે.
- 2. હું ટીપે ટીપે મૂળના છોડમાં પડું છું.
- ૩. હુંપાણીની અછત વાળા વિસ્તારમાં વરદાન સમાન છે.
- 4. હું અસમતલ ભૂમિ માટે ઉપયોગી છું.
કૂવારા પદ્ધતિ: 1
ટપક સિંચાઇ પદ્ધતિ: 2, 3, 4
(D) કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરમાં વર્ગીકરણ કરો.

- 1. યુરિયા અને NPK
- 2. વર્મી કમ્પોસ્ટ ખાતર
- ૩. છાણીયું ખાતર
- 4. એમોનિયમ સલ્ફેટ અને સુપર ફોસ્ફેટ
કુદરતી ખાતર: 2, 3
કૃત્રિમ ખાતર: 1, 4
(E) નીચેનામાંથી ઓજારોનાં ઉપયોગના આધારે વાવણીયા, સમાર તથા હળનાં ઉપયોગ ને અલગ તારવી.

- 1. જમીન ખેડવા - હળ
- 2. બીજની વાવણી કરવા - વાવણીયા
- ૩. ખાતર ભેળવવા - હળ
- 4. જમીનને સમથળ કરવા - સમાર
પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના જવાબ આપો. std 8 Ekam Kasoti Solution Science Prashn Bank 22-07-2023
std 8 Ekam Kasoti Solution Science Prashn Bank 22-07-20231) પાક ઉછેરતા પહેલા જમીનની ખેડ કરવી શા માટે જરૂરી છે? સમજાવો.
ઉત્તરઃ જમીન ખેડવાથી થતા ફાયદા નીચે મુજબ છેઃ
- જમીન ઉપર-નીચે તથા પોચી થાય છે. તેથી પાકના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકે છે.
- જમીનમાં હવાની અવરજવર સહેલાઈથી થાય છે.
- ખેડ કરવાથી નીંદણ દૂર થાય છે.
- જમીનમાં નાખેલ ખાતર સારી રીતે મિશ્ર થાય છે.
- જમીનની ભેજધારણ ક્ષમતા વધે છે.
- પોચી જમીન વાવણી માટે અનુકૂળ છે.
2) શું ચણાનો પાક ચોમાસાની ઋતુમાં ઉગાડી શકાય? હા કે નાં સમજાવો,
3) મગફળીને શા માટે શિયાળામાં ઉછેરવામાં આવતી નથી સમજાવો
4) બે છોડ વચ્ચે યોગ્ય અંતર હોવું આવશ્યક છે સમજાવો.
5) અનાજ ઉત્પાદનનો સંગ્રહ એક મહત્વપૂર્ણ કાર્ય કેમ છે? સમજાવો
6) કુવારા પદ્ધતિ - સમજાવો.
7) કૃત્રિમ ખાતર જળ પ્રદૂષણ કઈ રીતે કરે છે તે સમજાવો.
8) લણણી વિશે સમજ આપો.
9) શિયાળામાં લેવામાં આવતા પાક વિશે સમજ આપો.
10) વાવણી વિશે સમજાવો.

11) સિંચાઇ એટલે શું? તેના સ્રોત કયા કયા છે?
12) ખેત પદ્ધતિના તબક્કા જણાવો.
13) પાક રોપતા પહેલા ભૂમિને તૈયાર કરવામાં આવે છે સમજાવો
14) કુદરતી ખાતરના બે ફાયદા જણાવો.
15) કૃત્રિમ ખાતરથી જમીનને થતા નુકસાનના બે મુદ્દા જણાવો.
1. જમીન ઘણા લાંબા સમય સુધી સારી રહે તે માટેના પગલાં જણાવો.
2. પર્યાવરણના બચાવ માટે આધુનિક સિંચાઈ પદ્ધતિ લાભદાયક છે,સમજાવો
૩. નીંદણ પર નિયંત્રણ એ કઇ રીતે ખાતરનો ઉપયોગ ઘટાડે છે તે સમજાવો
4. રાસાયણિક ખાતરની તુલનામાં જૈવિક ખાતરનો ઉપયોગ વધારે કરવો જોઈએ. શામાટે ?
5. રમણભાઈ તેમના ખેતરમાં ઘઉંનો પાક લે છે. જમીનમાં પોષક તત્વો જળવાઈ રહે તે માટે સુમનભાઈને ઘઉંનો પાક લીધા પછી તમે કયા પાક લેવાની સલાહ આપશો? શા માટે ?
1) તમારા ઘરમાં અનાજની જાળવણી કરવા માટે તમે કેવા પગલા લેશો?
2) સુરેશભાઈના ખેતરમાં પાકની સાથે બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળે છે, તેને દૂર કરવા સુરેશભાઈએ શું કરવું જોઇએ ?
૩) જમીનની ફળદ્રુપતા જાળવવા તમે શું કરશો?
4) મુખ્ય પાક સાથે ઉગી નીકળેલ અન્ય વનસ્પતિને તમે શા માટે દૂર કરશો?
5) રમીલાબેન પાસે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર બંને છે, તો બંને પૈકી કયું ખાતર વાપરવું હિતાવહ રહેશે. શા માટે?
6) મગનભાઇ એમના ખેતરમાં એકનો એક પાક વારંવાર લે છે તો જમીનની જાળવણી માટે તમે મગનભાઈને શું સલાહ આપશો?
7) બગીચા તેમજ ફળાઉ વનસ્પતિનાં પિયત માટે તમે કઈ સિંચાઇ પધ્ધતિ પસંદ કરશો? શા માટે?
8) ખેતી માટે તમે આધુનિક કે પરંપરાગત સાધનોમાંથી ક્યા સાધનોનો ઉપયોગ કરશો ? શા માટે?
9) મીનાએ ક્ષતિગ્રસ્ત બીજ અલગ કરવા છે તો મીનાને તમે કઈ પ્રવૃતિ સૂચવશો?
10) લણણી બાદ પાકને લાંબા સમય સુધી સાચવવા શું કરશો ? શા માટે?
1. અળસિયાંને ખેડૂતના મિત્ર કહેવાય છે.
2. મીનાબેન અનાજનો સંગ્રહ કરતા પહેલા તેને તાપમાં સૂકવે છે, તેઓ શા માટે આવું કરતા હશે?
3. અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં પંકજભાઇનો પાક નિષ્ફળ જાય છે. આ માટેના સંભવિત કારણો જણાવો.
4. વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાયેલા રહેવા જોઇએ.
5. જીલની મમ્મી અનાજનો સંગ્રહ કરતી વખતે લીમડાનાં પાનનો ઉપયોગ કરે છે. શા માટે?
6. પાકની ફેરબદલી કરવી જોઈએ.
7. ખેતીમાં આધુનિક ખેત ઓજારોનો ઉપયોગ કરવો જોઇએ.
8. જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે છે.
9. બીજને રોપતા પહેલા ક્ષતિયુક્ત બીજને દુર કરવા જોઈએ.
10. સમુદ્રનાં તટીય ક્ષેત્રોમાં રહેતા લોકો મુખ્ય આહાર તરીકે માછલીનો ઉપયોગ કરે છે.

પ્રશ્ન - ૩ નીચેના પ્રશ્નોના જવાબ આપો. std 8 Ekam Kasoti Solution Prashn Bank 22-07-2023
1. જમીન ઘણા લાંબા સમય સુધી સારી રહે તે માટેના પગલાં જણાવો.
2. પર્યાવરણના બચાવ માટે આધુનિક સિંચાઈ પદ્ધતિ લાભદાયક છે,સમજાવો
૩. નીંદણ પર નિયંત્રણ એ કઇ રીતે ખાતરનો ઉપયોગ ઘટાડે છે તે સમજાવો
4. રાસાયણિક ખાતરની તુલનામાં જૈવિક ખાતરનો ઉપયોગ વધારે કરવો જોઈએ. શામાટે ?
5. રમણભાઈ તેમના ખેતરમાં ઘઉંનો પાક લે છે. જમીનમાં પોષક તત્વો જળવાઈ રહે તે માટે સુમનભાઈને ઘઉંનો પાક લીધા પછી તમે કયા પાક લેવાની સલાહ આપશો? શા માટે ?
પ્રશ્ન 4 નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. std 8 Ekam Kasoti Solution Science Prashn Bank 22-07-2023
1) તમારા ઘરમાં અનાજની જાળવણી કરવા માટે તમે કેવા પગલા લેશો?
2) સુરેશભાઈના ખેતરમાં પાકની સાથે બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળે છે, તેને દૂર કરવા સુરેશભાઈએ શું કરવું જોઇએ ?
૩) જમીનની ફળદ્રુપતા જાળવવા તમે શું કરશો?
4) મુખ્ય પાક સાથે ઉગી નીકળેલ અન્ય વનસ્પતિને તમે શા માટે દૂર કરશો?
5) રમીલાબેન પાસે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર બંને છે, તો બંને પૈકી કયું ખાતર વાપરવું હિતાવહ રહેશે. શા માટે?
6) મગનભાઇ એમના ખેતરમાં એકનો એક પાક વારંવાર લે છે તો જમીનની જાળવણી માટે તમે મગનભાઈને શું સલાહ આપશો?
7) બગીચા તેમજ ફળાઉ વનસ્પતિનાં પિયત માટે તમે કઈ સિંચાઇ પધ્ધતિ પસંદ કરશો? શા માટે?
8) ખેતી માટે તમે આધુનિક કે પરંપરાગત સાધનોમાંથી ક્યા સાધનોનો ઉપયોગ કરશો ? શા માટે?
9) મીનાએ ક્ષતિગ્રસ્ત બીજ અલગ કરવા છે તો મીનાને તમે કઈ પ્રવૃતિ સૂચવશો?
10) લણણી બાદ પાકને લાંબા સમય સુધી સાચવવા શું કરશો ? શા માટે?
પ્રશ્ન-5 વૈજ્ઞાનિક કારણો આપો. std 8 Prashn Bank 22-07-2023 Solution
1. અળસિયાંને ખેડૂતના મિત્ર કહેવાય છે.
2. મીનાબેન અનાજનો સંગ્રહ કરતા પહેલા તેને તાપમાં સૂકવે છે, તેઓ શા માટે આવું કરતા હશે?
3. અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં પંકજભાઇનો પાક નિષ્ફળ જાય છે. આ માટેના સંભવિત કારણો જણાવો.
4. વાવતી વખતે બીજ જમીનમાં ઢંકાયેલા રહેવા જોઇએ.
5. જીલની મમ્મી અનાજનો સંગ્રહ કરતી વખતે લીમડાનાં પાનનો ઉપયોગ કરે છે. શા માટે?
6. પાકની ફેરબદલી કરવી જોઈએ.
7. ખેતીમાં આધુનિક ખેત ઓજારોનો ઉપયોગ કરવો જોઇએ.
8. જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે છે.
9. બીજને રોપતા પહેલા ક્ષતિયુક્ત બીજને દુર કરવા જોઈએ.
10. સમુદ્રનાં તટીય ક્ષેત્રોમાં રહેતા લોકો મુખ્ય આહાર તરીકે માછલીનો ઉપયોગ કરે છે.
std 8 Ekam Kasoti Science Prashn Bank 22-07-2023 PDF Download
Prashn Bank 22-07-2023: std 8 Ekam Kasoti Science Prashn Bank 22-07-2023 pdf Download karo. (ધોરણ 8 એકમ કસોટીના પ્રશ્નપત્ર અને (solution) ડાઉનલોડ કરો.)std 8 Ekam Kasoti Science Prashn Bank 22-07-2023 Downlod Link 👇👇