Gujarat Police All Subjects Material pdf-2022 |
Gujarat Police All Subjects Material pdf-2022
આજે આપણે આ Article માં Gujarat Police All Subjects Material pdf-2022 અંગેની સંપૂર્ણ માહિતી આપવાના છીએ, Police Ground અંગેનું Result આવી ગયેલ છે. આ Result માં પાસ થયેલ તમામ ઉમેદવારને ખૂબ ખૂબ અભિનંદન, જે વિધ્યાર્થી પાસ થયેલ નથી તે પણ ચિંતા ના કરે હાલ Talati Bharati પણ ચાલી રહેલ છે તો તે વિધ્યાર્થી તેમાં Apply કરી શકે છે.
Study Material for Gujarat Police-2022
આપણે Gujarat Police - 2022 Bharati ના Study Material પહેલા તેના Police Syllabus અંગેની માહિતી મેળવી લાઈએ.
Gujarat Police Syllabus માં કુલ 100 mark નું paper આવે છે , આ પેપર સંપૂર્ણ MCQ type હોય છે. જેમાં સામાન્ય જ્ઞાન ( General Knowledge ), Current Affairs, Reasoning, etc Pdf for LRD Police examination.
Current Affairs for Gujarat Police Constable - 2022
જો તમે Gujarat Police Constable ની તૈયારી કરી રહ્યા છો તા તમારે છેલ્લા 6 માહિનાનું Current Affairs વાંચવું ખુબજ મહત્વ પૂર્ણ છે, Current Affairs ની અંદર ગુજરાત, ભારત અને વિશ્વના સમાચારો, Yojana, રાજકારણ ના સમાચાર, વિજ્ઞાન અને તેના સંશોધનો અંગેના સમાચાર જાણવા ખુબજ જરૂરી છે.
અહી નીચેની લિન્ક માં કેટલાક મહિનાના Current Affairs ની લિન્ક આપેલ છે જેના દ્વારા તમે pdf Download કરી શકશો.
Current Affairs pdf Download link
Daily Current Affairs by ICE Rajkot :- click
Daily Current Affairs by 4Gujarati.com :- click
Daily Current Affairs by unacademy :- click
Police Bharati માટે જરૂરી Bandharan
Bhandharan IMP Notes | Click hear
Bharatiya Bandharan quiz - 1 | Click hear
Bharatiya Bandharan quiz - 2 | Click hear
Bandharan Questions - Answer | Click hear
Bharat Bandharan pdf Book | Click hear
Gujarat GK for Police
Part 1 - Download pdf
Part 2 - Download pdf
Part 3 - Download pdf
Part 4 - Download pdf
Part 5 - Download pdf
Part 6 - Download pdf
400 questions - answers - Download pdf
આશા છેકે KISHAN BAVALIYA દ્વારા આપવામાં આવેલ તમામ Gujarat Police All Subjects Material pdf-2022 ખુબજ ઉપયોગી થશે. આવી અવનવી માહિતી મેળવવા અમારા whatsApp Group Gyan Zarukho માં જોડાવ. તેમજ તમને Gujarat Police Bharati અંગે કઈ પણ માહિતી જોઈએ તો નીચે Comment Box માં Comment કરવી.