ધોરણ 8 વિજ્ઞાન પાઠ 7 તરુણાવસ્થા તરફ સ્વાધ્યાય સોલ્યુશન
Gujarat Board GSEB Solutions Class 8 Science Chapter 7 તરુણાવસ્થા તરફ Textbook Questions and Answers, Textbook Activities Pdf. ધોરણ 8 વિજ્ઞાન પાઠ 7 તરુણાવસ્થા તરફ સ્વાધ્યાય સોલ્યુશનતરુણાવસ્થા તરફ Class 8 GSEB Solutions Science Chapter 7
GSEB Class 8 Science તરુણાવસ્થા તરફ Textbook Questions and Answers
પ્રશ્ન 1.શરીરમાં જોવા મળતાં પરિવર્તનો માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રવિત પદાર્થનું નામ શું છે?
પ્રશ્ન 5. બે કૉલમવાળું કોષ્ટક બનાવો જેમાં એક કૉલમમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નામ અને તેની સામે બીજા કૉલમમાં તેના દ્વારા સવિત અંતઃસ્ત્રાવોનાં નામ લખો.
ઉત્તરઃ
પ્રશ્ન 6. જાતીય અંતઃસ્ત્રાવ એટલે શું? તેનું નામકરણ આ પ્રકારે કેમ કરવામાં આવ્યું છે? તેનાં કાર્યો જણાવો.
ઉત્તરઃ જાતીય અંતઃસ્ત્રાવ એટલે ગૌણ જાતીય લક્ષણોના વિકાસ અને નિયમનનિયંત્રણ કરતા અંતઃસ્ત્રાવ.
જાતીય અંતઃસ્ત્રાવનું નામકરણ આ પ્રકારે કરવામાં આવ્યું છે, કારણ કે તેનો સાવ જાતીય અંગ(જનનપિંડ)માંથી થાય છે અને તેની અસર હેઠળ વિકસતાં લક્ષણો છોકરા અને છોકરીને જુદા દેખાવામાં મહત્ત્વનાં છે.
જાતીય અંતઃસ્ત્રાવનાં કાર્યો ગૌણ જાતીય લક્ષણો જેવાં કે, છોકરાના ચહેરા પર વાળ (દાઢી-મૂછ) ઊગવા, છાતી પર વાળ, છોકરીમાં સ્તનગ્રંથિનો વિકાસ, નિતંબનો વધુ વિકાસ વગેરે કાર્ય કરે છે.
છોકરા અને છોકરીઓ બંનેમાં બગલમાં તથા પ્યુબિક વિસ્તારમાં વાળ ઊગવાનું કાર્ય કરે છે.
પ્રશ્ન 1. તરુણોએ તેઓ શું ખાઈ રહ્યા છે તેના વિશે સચેત રહેવું જોઈએ, કારણ કે …
A. ઉચિત ખોરાકથી તેમના મગજનો વિકાસ થાય છે.
B. શરીરમાં થઈ રહેલ તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે.
C. તરુણને બધા સમયે ભૂખ લાગતી હોય છે.
D. તરુણમાં સ્વાદાંકુરોનો વિકાસ પૂર્ણ થયેલો હોય છે.
આમ, ગર્ભસ્થ શિશુના લિંગનિશ્ચયન માટે ક્લનમાં ભાગ લેતા શુક્રકોષમાં રહેલું લિંગી રંગસૂત્ર કે સંતાનના પિતા જવાબદાર છે.
પ્રશ્ન 9. શબ્દ કોયડો ઉકેલવા માટે ચાવીઓના જવાબના અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરોઃ
આડી ચાવીઃ
ઊભી ચાવીઃ
ઉત્તર:
પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રસ્નોત્તર: Science Chapter 7 Swadhyay Solution
પ્રશ્ન 1.શરીરમાં જોવા મળતાં પરિવર્તનો માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સ્ત્રવિત પદાર્થનું નામ શું છે?
ઉત્તરઃ શરીરમાં જોવા મળતાં પરિવર્તનો માટે જવાબદાર અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા સવિત પદાર્થનું નામ અંતઃસ્ત્રાવ છે.
પ્રશ્ન 2. તરુણાવસ્થાની વ્યાખ્યા આપો.
ઉત્તર: જીવનકાળની એ અવસ્થા જેમાં શરીરમાં પ્રજનનની પરિપક્વતાની પ્રાપ્તિ માટેનાં પરિવર્તનો થાય છે તેને તરુણાવસ્થા કહે છે.
પ્રશ્ન 3. ઋતુસ્ત્રાવ શું છે? વર્ણવો.
ઉત્તરઃ સ્ત્રીમાં 12 – 13 વર્ષની વયથી લગભગ 28 – 30 દિવસના અંતરાલે પ્રજનનમાર્ગથી શરીરની બહાર થતા રક્તસ્રાવને ઋતુસ્ત્રાવ કહે છે.
સ્ત્રી ગર્ભવતી ન થાય ત્યાં સુધી 12 – 13 વર્ષની વયથી લગભગ 45 – 50 વર્ષની ઉંમર સુધી પ્રતિમાસ ઋતુસ્ત્રાવ થાય છે.
અંડપિંડમાંથી મુક્ત થયેલા અંડકોષનું જો ફલન ન થાય, તો તેવી સ્થિતિમાં અફલિત અંડકોષ તથા ગર્ભાશયનું અંદરનું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે. તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે. તેને તુસ્ત્રાવ કે રજોસાવ કહે છે.
ઋતુસ્ત્રાવ થવો એ સ્ત્રી ગર્ભવતી નથી તેની નિશાની છે.
પ્રશ્ન 4. યૌવનારંભ દરમિયાન જોવા મળતાં શારીરિક પરિવર્તનોની યાદી બનાવો.
ઉત્તર: યોવનારંભ દરમિયાન જોવા મળતાં શારીરિક પરિવર્તનોઃ

- ઊંચાઈમાં એકાએક વધારો થાય છે.
- હાથ અને પગનાં હાડકાંઓની લંબાઈમાં વધારો થાય છે અને વ્યક્તિ ઊંચો લાગે છે.
- શરીરના વિવિધ ભાગે વાળ ઊગવા લાગે છે.
- છોકરામાં ખભાનો ભાગ ફેલાઈને પહોળો થઈ જાય છે. જ્યારે છોકરીમાં નિતંબનો વધુ વિકાસ થવા લાગે છે.
- છોકરામાં સ્વરપેટી મોટી થઈ ગળાના ભાગમાં બહારની તરફ ઊપસી આવે છે અને અવાજ ઘેરો બને છે.
- પ્રસ્વેદ અને તૈલગ્રંથિઓનો સ્ત્રાવ વધી જાય છે.
- પ્રજનન અંગોનો વિકાસ થાય છે અને પ્રજનનાંગોના વિસ્તારમાં વાળ ઊગે છે.
- છોકરામાં દાઢી-મૂછ ઊગવાની શરૂઆત થાય છે.
- છોકરીઓમાં સ્તનગ્રંથિનો વિકાસ થાય છે.
પ્રશ્ન 5. બે કૉલમવાળું કોષ્ટક બનાવો જેમાં એક કૉલમમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું નામ અને તેની સામે બીજા કૉલમમાં તેના દ્વારા સવિત અંતઃસ્ત્રાવોનાં નામ લખો.
ઉત્તરઃ
અંતઃસ્ત્રાવી ગ્રંથિ – સંવિત અંતઃસ્ત્રાવો
પિટ્યૂટરી ગ્રંથિ – વૃદ્ધિ અંતઃસ્ત્રાવ
થાઇરૉઇડ ગ્રંથિ – થાઇરોક્સિન
સ્વાદુપિંડ – ઈસ્યુલિન
એડ્રિનલ ગ્રંથિ – એડ્રિનાલિન
શુક્રપિંડ – ટેસ્ટોસ્ટેરોન
અંડપિંડ – ઇસ્ટ્રોજન
પ્રશ્ન 6. જાતીય અંતઃસ્ત્રાવ એટલે શું? તેનું નામકરણ આ પ્રકારે કેમ કરવામાં આવ્યું છે? તેનાં કાર્યો જણાવો.
ઉત્તરઃ જાતીય અંતઃસ્ત્રાવ એટલે ગૌણ જાતીય લક્ષણોના વિકાસ અને નિયમનનિયંત્રણ કરતા અંતઃસ્ત્રાવ.
જાતીય અંતઃસ્ત્રાવનું નામકરણ આ પ્રકારે કરવામાં આવ્યું છે, કારણ કે તેનો સાવ જાતીય અંગ(જનનપિંડ)માંથી થાય છે અને તેની અસર હેઠળ વિકસતાં લક્ષણો છોકરા અને છોકરીને જુદા દેખાવામાં મહત્ત્વનાં છે.
જાતીય અંતઃસ્ત્રાવનાં કાર્યો ગૌણ જાતીય લક્ષણો જેવાં કે, છોકરાના ચહેરા પર વાળ (દાઢી-મૂછ) ઊગવા, છાતી પર વાળ, છોકરીમાં સ્તનગ્રંથિનો વિકાસ, નિતંબનો વધુ વિકાસ વગેરે કાર્ય કરે છે.
છોકરા અને છોકરીઓ બંનેમાં બગલમાં તથા પ્યુબિક વિસ્તારમાં વાળ ઊગવાનું કાર્ય કરે છે.
7. સાચો વિકલ્પ પસંદ કરોઃ Science Chapter 7 તરુણાવસ્થા તરફ
પ્રશ્ન 1. તરુણોએ તેઓ શું ખાઈ રહ્યા છે તેના વિશે સચેત રહેવું જોઈએ, કારણ કે …
A. ઉચિત ખોરાકથી તેમના મગજનો વિકાસ થાય છે.
B. શરીરમાં થઈ રહેલ તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે.
C. તરુણને બધા સમયે ભૂખ લાગતી હોય છે.
D. તરુણમાં સ્વાદાંકુરોનો વિકાસ પૂર્ણ થયેલો હોય છે.
ઉત્તરઃ B. શરીરમાં થઈ રહેલ તીવ્ર વૃદ્ધિ માટે ઉચિત ખોરાકની આવશ્યકતા હોય છે.
પ્રશ્ન 2. સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત ત્યારે થાય છે જ્યારે …

A. ઋતુસ્ત્રાવની શરૂઆત થાય છે.
B. સ્તનનો વિકાસ શરૂ થાય છે.
C. શરીરનું વજન વધે છે.
D. શરીરની ઊંચાઈ વધે છે.
B. સ્તનનો વિકાસ શરૂ થાય છે.
C. શરીરનું વજન વધે છે.
D. શરીરની ઊંચાઈ વધે છે.
ઉત્તરઃ A. ઋતુસ્ત્રાવની શરૂઆત થાય છે.
પ્રશ્ન 3. નીચેનામાંથી કયો ખોરાક તરુણો માટે ઉચિત છે?

A. ચિપ્સ, નૂડલ્સ, કોકાકોલા
B. રોટલી, દાળ, શાકભાજી
C. ભાત, નૂડલ્સ, બર્ગર
D. શાકાહારી, ટિક્કી, ચિપ્સ તથા લેમન પીણું

ઉત્તરઃ B. રોટલી, દાળ, શાકભાજી
(b) ગૌણ જાતીય લક્ષણો
(c) ગર્ભસ્થ શિશુમાં લિંગનિશ્ચયન
પ્રશ્ન 8. નીચેના પર નોંધ લખો:
(a) કંઠમણિ(b) ગૌણ જાતીય લક્ષણો
(c) ગર્ભસ્થ શિશુમાં લિંગનિશ્ચયન
ઉત્તરઃ
(a) કંઠમણિ : યોવનારંભમાં છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાત મોટી થઈ જાય છે.
છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઊપસી આવે છે. તેને કંઠમણિ (Adam’s apple) કહે છે. તેના કારણે છોકરાઓનો અવાજ ઘેરો હોય છે.
(b) ગૌણ જાતીય લક્ષણો : છોકરાઓને છોકરીઓથી અલગ પાડતાં લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે.
છોકરી બંનેમાં બગલમાં તેમજ પ્યુબિક વિસ્તારમાં વાળ ઊગવા, છોકરામાં દાઢી-મૂછ તેમજ છાતી પર વાળ, ઘેરો અવાજ જ્યારે છોકરીમાં સ્તનગ્રંથિનો વિકાસ, તીણો અવાજ વગેરે ગૌણ જાતીય લક્ષણો છે.
(c) ગર્ભસ્થ શિશુમાં લિંગનિશ્ચયન : ગર્ભસ્થ શિશુની જાતિ(લિંગ)નું નિશ્ચયન લિંગી રંગસૂત્રો વડે થાય છે.
મનુષ્યમાં સ્ત્રીનો અફલિત અંડકોષ હંમેશાં x લિંગી રંગસૂત્ર ધરાવે છે. પુરુષમાં શુક્રકોષો બે પ્રકારના – ફક્ત X લિંગી રંગસૂત્ર ધરાવતા અને ફક્ત Y લિંગી રંગસૂત્ર ધરાવતા હોય છે.
ફલન થાય તે ક્ષણે જ ગર્ભસ્થ શિશુનું લિંગનિશ્ચયન થઈ જાય છે. જો X લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ ફલનમાં ભાગ લે તો યુગ્મનજનું લિંગ રંગસૂત્ર બંધારણ XX થશે. આ યુગ્મનજ માદા (છોકરી) તરીકે વિકાસ પામે. જો Y લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષનું ફલન કરે તો યુગ્મનજનું લિંગ રંગસૂત્ર બંધારણ XY થશે. આ યુગ્મનજ નર (છોકરા) તરીકે વિકાસ પામે.
(a) કંઠમણિ : યોવનારંભમાં છોકરાઓની સ્વરપેટી વિકાસ પામીને અપેક્ષાત મોટી થઈ જાય છે.
છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઊપસી આવે છે. તેને કંઠમણિ (Adam’s apple) કહે છે. તેના કારણે છોકરાઓનો અવાજ ઘેરો હોય છે.
(b) ગૌણ જાતીય લક્ષણો : છોકરાઓને છોકરીઓથી અલગ પાડતાં લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે.
છોકરી બંનેમાં બગલમાં તેમજ પ્યુબિક વિસ્તારમાં વાળ ઊગવા, છોકરામાં દાઢી-મૂછ તેમજ છાતી પર વાળ, ઘેરો અવાજ જ્યારે છોકરીમાં સ્તનગ્રંથિનો વિકાસ, તીણો અવાજ વગેરે ગૌણ જાતીય લક્ષણો છે.
(c) ગર્ભસ્થ શિશુમાં લિંગનિશ્ચયન : ગર્ભસ્થ શિશુની જાતિ(લિંગ)નું નિશ્ચયન લિંગી રંગસૂત્રો વડે થાય છે.
મનુષ્યમાં સ્ત્રીનો અફલિત અંડકોષ હંમેશાં x લિંગી રંગસૂત્ર ધરાવે છે. પુરુષમાં શુક્રકોષો બે પ્રકારના – ફક્ત X લિંગી રંગસૂત્ર ધરાવતા અને ફક્ત Y લિંગી રંગસૂત્ર ધરાવતા હોય છે.
ફલન થાય તે ક્ષણે જ ગર્ભસ્થ શિશુનું લિંગનિશ્ચયન થઈ જાય છે. જો X લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ ફલનમાં ભાગ લે તો યુગ્મનજનું લિંગ રંગસૂત્ર બંધારણ XX થશે. આ યુગ્મનજ માદા (છોકરી) તરીકે વિકાસ પામે. જો Y લિંગી રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ અંડકોષનું ફલન કરે તો યુગ્મનજનું લિંગ રંગસૂત્ર બંધારણ XY થશે. આ યુગ્મનજ નર (છોકરા) તરીકે વિકાસ પામે.
આમ, ગર્ભસ્થ શિશુના લિંગનિશ્ચયન માટે ક્લનમાં ભાગ લેતા શુક્રકોષમાં રહેલું લિંગી રંગસૂત્ર કે સંતાનના પિતા જવાબદાર છે.
પ્રશ્ન 9. શબ્દ કોયડો ઉકેલવા માટે ચાવીઓના જવાબના અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરોઃ
(ADAM’S APPLE, ENDOCRINE, TESTOSTERONE, TARGET SITE, ADOLESCENCE, INSULIN, LARYNX, ESTROGEN, HORMONE, PUBERTY, PITUITARY, THYROID)
આડી ચાવીઃ
- 3. છોકરાઓમાં બહારની તરફ ઊપસેલ સ્વરપેટી
- 4. નલિકાવિહીન ગ્રંથિઓ
- 7. અંતઃસ્ત્રાવી ગ્રંથિ કે જે મગજ સાથે જોડાયેલ છે.
- 8. અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો સ્ત્રાવ
- 9. સ્વાદુપિંડીય અંતઃસ્ત્રાવ
- 10. માદા અંતઃસ્ત્રાવ
ઊભી ચાવીઃ
- 1. નર અંતઃસ્ત્રાવ
- 2. થાઇરોક્સિનનો સ્ત્રાવ કરતી ગ્રંથિ
- 3. તરુણાવસ્થાનું બીજું નામ
- 5. અંતઃસ્ત્રાવો અહીં રુધિર પ્રવાહની મદદથી પહોંચે છે.
- 6. સ્વરપેટી
- 7. તરુણાવસ્થામાં આવતાં પરિવર્તનો માટેનો શબ્દ
ઉત્તર:
Also Read Class 8 Science સમજૂતી
- Chapter 1: પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
- Chapter 2: સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ
- Chapter 3: કોલસો અને પેટ્રોલિયમ
- Chapter 4: દહન અને જ્યોત સમજૂતી
- Chapter 5: વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ
- Chapter 6: પ્રાણીઓમાં પ્રજનન Notes
Also Read Class 8 Science Important Questions
- Chapter 1: પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
- Chapter 2: સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ
- Chapter 3: કોલસો અને પેટ્રોલિયમ
- Chapter 4: દહન અને જ્યોત
Also Read Class 8 Science Swadhyay Solution
- Chapter 1: પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
- Chapter 2: સૂક્ષ્મજીવો : મિત્ર અને શત્રુ
- Chapter 3: કોલસો અને પેટ્રોલિયમ
- Chapter 4: દહન અને જ્યોત
- Chapter 5: વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ
Conclusion: Class 8 Science Chapter 7 Swadhyay Solution Gujarati Medium
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ધોરણ 8 વિજ્ઞાન પાઠ 7 તરુણાવસ્થા તરફ સ્વાધ્યાય સોલ્યુશન ( Class 8 Science Chapter 7 Swadhyay Solutions Reaching the Age of Adolescence in Gujarati Medium ) વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે. ધોરણ 8 વિજ્ઞાન પાઠ 7 તરુણાવસ્થા તરફ સ્વાધ્યાય સોલ્યુશન